સર્જવું : નેહલ

સર્જવું : નેહલ

સર્જવું સર્જવું એટલેજાણેધરતી અને બીજનો પ્રણય!ધીરે ધીરે પાંગરે.પહેલા પરથમવિંધે,પછી  કૂંણા અંકુર ફૂટે.અંધારા ખૂણાઓમાંઉજાસના મૂળિયાંપ્રસરે.જેટલું બહાર દેખાયએથી વધુ ઊંડે કોરે.પાન-ફૂલ-ફળ,ઊગે અને … Continue reading સર્જવું : નેહલ

धूप की भाषा : श्रीनरेश मेहता

धूप की भाषा : श्रीनरेश मेहता

धूप की भाषा-सी खिड़की में मत खड़ी होओ प्रिया! शॉल-सा कंधों पर पड़ा यह फाल्गुन चैत्र-सा तपने लगेगा! केश सुखा … Continue reading धूप की भाषा : श्रीनरेश मेहता

હજો હાથ કરતાલ :  રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;તળેટી સમીપે હજો ક્યાંક થાનક. લઈ નાંવ થારો સમયરો હળાહળ,ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક. … Continue reading હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ

ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!

ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!

ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો! ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો, જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં … Continue reading ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!

अनंत कलरव : निधीश त्यागी

अनंत कलरव : निधीश त्यागी

वे सारे फूल जिनके नाम मुझे नहीं पता वे सारे सुर मैं जिन्हें नहीं पहचानता वे सारे शब्द जो डिक्शनरी … Continue reading अनंत कलरव : निधीश त्यागी

કવિતાની શોધમાં… :  નેહલ

કવિતાની શોધમાં… : નેહલ

કવિતાની શોધમાં… કવિતાને શોધવા આપણે શું શું નથી કરતા…!? ક્યારેક પ્રેમના મેઘધનુષમાં પગ ઝબોળીએ, આશાની હવા સાથે હળવા પીંછાની જેમ … Continue reading કવિતાની શોધમાં… : નેહલ

सिर्फ तुम्हारे लिए… सिमोन : शुभम श्री

सिर्फ तुम्हारे लिए… सिमोन : शुभम श्री

सिर्फ तुम्हारे लिए… सिमोन (4) जानती हो सिमोन, मैं अकसर सोचती हूँसोचती क्या, चाहती हूँ पहुँचाऊँकुछ प्रतियाँ ‘द सेकंड सेक्स’ … Continue reading सिर्फ तुम्हारे लिए… सिमोन : शुभम श्री

ગઝલ : હરીશ મીનાશ્રુ

ગઝલ : હરીશ મીનાશ્રુ

આ આખો ગઝલ સંગ્રહ અદભુત છે. નીચે બોલ્ડમાં લખેલા શેર મારા અત્યંત પ્રિય છે. ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ … Continue reading ગઝલ : હરીશ મીનાશ્રુ

નહીં મંદિર નહીં દેરું: જિગર જોષી ‘પ્રેમ’

નહીં મંદિર નહીં દેરું: જિગર જોષી ‘પ્રેમ’

નહીં મંદિર નહીં દેરું સ્વપ્ન જોયું અદકેરુંકોઇ લખાવી રહ્યું હતું – હું કરતો’તો એ ઘેરું. અવાજ જેવું કૈં જ હતું … Continue reading નહીં મંદિર નહીં દેરું: જિગર જોષી ‘પ્રેમ’

जे़हनों में ख़याल जल रहे हैं

जे़हनों में ख़याल जल रहे हैं

जे़हनों में ख़याल जल रहे हैं जे़हनों में ख़याल जल रहे हैंसोचों के अलाव-से लगे हैं अलाव = bonfire दुनिया … Continue reading जे़हनों में ख़याल जल रहे हैं

ગઝલ : મહેશ દાવડકર

ગઝલ : મહેશ દાવડકર

ભીતર જુએ, બસ એને એ દેખાઈ રહ્યું છે,નાટક તો સતત ભીતરે ભજવાઈ રહ્યું છે. જીવાઈ રહ્યું છે ને એ જોવાઈ … Continue reading ગઝલ : મહેશ દાવડકર

દરવાજાની પેલે પાર… : નેહલ

દરવાજાની પેલે પાર… : નેહલ

મારા રૂમમાંબે બારીઓ અને એક દરવાજો છેએક પૂર્વની બારીએક પશ્ચિમની બારીમારો સૂરજ પૂર્વની બારીએઊગે અને આથમેત્યાં સુધી હું સતતલખતી રહું … Continue reading દરવાજાની પેલે પાર… : નેહલ

હાઈકુ : નેહલ

હાઈકુ : નેહલ

બિંબ ઝાકળ ક્ષણિક ઝળહળે પળ દર્પણે …. ઝાકળ બને મેઘધનુષ, વ્યોમે મૂકી પગલું …. હવાની લ્હેર સજાવે ઝાકળની સવારી ફૂલે … Continue reading હાઈકુ : નેહલ

શુકદેવજીના પોપટે કહેલી કથા…

શુકદેવજીના પોપટે કહેલી કથા…

હું શુકદેવજીનો પોપટએમણે નહીં કહેલીકથા માંડું છું સૂર્યવંશી અને ચંદ્રવંશીઓની નહીંહું કહું છુંઅગ્નિવંશીઓની કથાએક અગ્નિથી જન્મીનેબીજા અગ્નિ ને શરણ થતાશાપિત આત્માઓની … Continue reading શુકદેવજીના પોપટે કહેલી કથા…

जिसे लिखता है सूरज : निदा फ़ाज़ली

जिसे लिखता है सूरज : निदा फ़ाज़ली

जिसे लिखता है सूरज वो आयी! और उसने मुस्कुरा के मेरी बढ़ती उम्र के सारे पुराने जाने अनजाने बरस पहले … Continue reading जिसे लिखता है सूरज : निदा फ़ाज़ली

ઊડવું, તે : મનીષા જોષી

ઊડવું, તે : મનીષા જોષી

…કાગળ પર અક્ષરો ઊપસતા રહે, થાકેલા અને અર્થ, કોઈ રાજાએ શિકાર કરીને દીવાલ પર શણગારેલા વાઘના ખાલી શરીરમાં ભરેલા ઘાસ … Continue reading ઊડવું, તે : મનીષા જોષી

તળનું મલક હશે કેવું ? :   રમેશ પારેખ

તળનું મલક હશે કેવું ? : રમેશ પારેખ

તળનું મલક હશે કેવું હેં માલમા, સળવળતી માછલીની જેવું? તળનું મલક હશે કેવું? અડીએ અડીએ તો ક્યાંય આઘું ઠેલાય આમ … Continue reading તળનું મલક હશે કેવું ? : રમેશ પારેખ

वान गॉग के अंतिम आत्मचित्र से बातचीत : अनीता वर्मा

वान गॉग के अंतिम आत्मचित्र से बातचीत : अनीता वर्मा

एक पुराने परिचित चेहरे परन टूटने की पुरानी चाह थीआँखें बेधक तनी हुई नाकछिपने की कोशिश करता था कटा हुआ … Continue reading वान गॉग के अंतिम आत्मचित्र से बातचीत : अनीता वर्मा

તડકાની રજ : મીના છેડા

તડકાની રજ : મીના છેડા

અવાજોના યુદ્ધ પછી… દીવાલો સાથે ભટકાઈને ચોતરફ શબ્દોની બટકેલી અણીઓ વેરણખેરણ.. ને આખી રાત જમીન પર લોહીલુહાણ એક સંબંધ… આ … Continue reading તડકાની રજ : મીના છેડા

‘inmymindinmyheart’ ના ૬ વર્ષ…

તમારા સૌનો ખૂૂબ ખૂબ આભાર, આ સફરમાં સાથે રહેવા માટે. વિઝીટ, વ્યૂ, લાઈક, કમેન્ટ…બધ્ધું જ આવકાર્ય છે, અહીં આવતા રહેજો, … Continue reading ‘inmymindinmyheart’ ના ૬ વર્ષ…

श्रोता : मनीषा जोषी

श्रोता : मनीषा जोषी

श्रोता कविता-पाठ करते वक़्तमेरे गले मेंअचानक से प्यास उठती है। डूब जाती है आवाज़जैसे गिर पड़ी होनदी के ऊपर से … Continue reading श्रोता : मनीषा जोषी

गांधीजी के जन्मदिन पर : दुष्यन्त कुमार

गांधीजी के जन्मदिन पर : दुष्यन्त कुमार

गांधीजी के जन्मदिन पर मैं फिर जनम लूंगाफिर मैंइसी जगह आउंगाउचटती निगाहों की भीड़ मेंअभावों के बीचलोगों की क्षत-विक्षत पीठ … Continue reading गांधीजी के जन्मदिन पर : दुष्यन्त कुमार

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો, હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું. * સદા પાળ … Continue reading ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર