Daily Musings : 84

2 thoughts on “Daily Musings : 84

  1. સરસ શેર છે.

    વાત રોકવાની થઈ તો આ જુઓ કોણ કોણ રોકે છે.

    એક વિસ્મય અપાર રોકે છે
    નીકળું છું ને દ્વાર રોકે છે

    ધસમસું છું પ્રવાહની સાથે
    ને કોઈ સામે પાર રોકે છે

    શું હશે આ ઉઘાડની પાછળ
    કેમ આ અંધકાર રોકે છે

    …….. હનીફ સાહિલ

    Liked by 1 person

Comments are closed.