Daily Musings : 83

One thought on “Daily Musings : 83

  1. સવાર સવારમાં આવો સરસ મજાનો શેર દરરોજ મળે તો ? !

    સ્મરણમાં ઉભરે છે :

    ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
    આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

    મનોજ ખંડેરિયા

    સમય અને સ્થળનું અંતર હોવા છતાં બે અલગ રીતે રજૂ થયેલા વિચાર મારે મન Parallel Poetry છે. Perhaps it is some sort of poetic telepathy.

    એ જે હોય તે પણ આનંદની એક લહેરી ચોક્કસ લહેરાવે છે.

    Liked by 1 person

Comments are closed.