આજે ઈચ્છા તો હતી આરામથી ઊઠવાની; આમ પણ માંડ એક રવિવાર મળે છે ઉપરથી આજે તો પાછો ‘હેપ્પી વુમન્સ ડે’, એણે પથારીમાંથી ઊઠીને ફોન હાથમાં લીધો. ‘હેપ્પી વુમન્સ ડે’ ના મેસેજીસથી વ્હોટસએપ ભરાઈ ગયું હતું. ‘ એક સ્ત્રી હી કાફી હૈ ઘર કો સ્વર્ગ બનાને કે લિયે’ …વગેરે, વગેરે. “મમ્મી, મારું ડાર્ક બ્લૂ જીન્સ ક્યાં…
Read More