They asked;
do you know the truth?
I asked; which one?
The one
I heard and believed or
I read and believed or
I saw and I believed or
the one...
I lived and made to believe.
Or may be
The one that
I calculated and Projected
or
I Crafted and Displayed
or
Just found
On the way
Lying unnoticed
Neglected and
Had to carry it
All along??
- Nehal
અછાંદસ કવિતા
તેમણે પૂછ્યું;
"સત્ય શું છે, એ જાણે છે?"
મેં પૂછ્યું; " કયું સત્ય?"
એ, જે મેં સાંભળ્યું અને માન્યું,
કે પછી એ, જે મેં વાંચ્યું અને વિચાર્યું,
અથવા એ, જે મેં જોયું અને સ્વીકાર્યું.
અને એ પણ કે જે મેં જીવ્યું અને જીરવવું પડ્યું.
અથવા તો એ જે મેં
ગણતરીપૂર્વક રજૂ કર્યું;
એ પણ, કે જે મેં
કલામય રીતે પ્રદર્શિત કર્યું.
પણ ખરેખર તો એ, જે
રસ્તાની ધારે મળી ગયું અચાનક
ઉપેક્ષિત, કણસતું
જેને આખી જિંદગી
ક્રોસની જેમ ખભે
ઉપાડી ચાલ્યા કર્યું.
- નેહલ
Published by
Nehal
I usually write in my mother tongue Gujarati and sometimes in Hindi and English.
Nehal’s world is at the crossroads of my inner and outer worlds, hope you like the journey…
View all posts by Nehal