Daily Musings : 60

Digital artwork by Nehal

Explanation :

Time is like a stone

and my life is like a sandalwood stick

rubbing sandalwood on a stone ( Hindu people in India do this for ‘puja’ a ritual )

brings out nothing but a heavenly fragrance!

meaning, even if I have to go through rough times it will bring out something best in me..

4 thoughts on “Daily Musings : 60

  1. ઓરસિયે – કવિતામાં નવતર તો ખરું જ.

    જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો
    એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી

    સંજુ વાળા

    Liked by 1 person

    1. તળપદા શબ્દ પ્રયોગ મને ગમે છે, એમાં મારી માટીની મ્હેકનો સ્ટેમ્પ છે!

      Like

      1. આ જણસની ગરીમાં તમે જાળવી રાખી છે તેનો આનંદ. અને દેશ (સૌરાષ્ટ્ર) તરફ તો એની છૂટે હાથે લહાણી થાય છે.

        અને મ્હેક તો સહુ ને ગમે.

        આ મહેકની વાત નીકળી એટલે શ્રી મનોજભાઇ ખંડેરિયાનો એક શેર યાદ આવ્યો.

        મહેકવાનું તો બહાનું હતું
        અજંપો વૃક્ષ ચંપાનું હતું.

        Liked by 1 person

Comments are closed.