Daily Musings : 67

2 thoughts on “Daily Musings : 67

  1. મારો અનહદ સાથે નેહ !
    મુંને મળ્યું ગગનમાં ગેહ.

    ચારે સીમ પડી’તી સૂની
    માથે તીખો તાપ;
    મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
    અઢળક આપોઆપ !
    મીટ્યુંમાં વરસ્યો મોતીડે
    મધરો મધરો મેહ !
    મુંને મળ્યું ગગનમાં ગેહ.

    …… મકરંદ દવે

    Liked by 1 person

    1. વાહ, ખૂબ સુંદર. મકરંદ દવેને મકરંદસાંઈ અમસ્તા નથી કહેતા.

      Like

Comments are closed.