Daily Musings : 62

Digital artwork by Nehal

Translation :

As the door to the past opened

moon beams of memories

spread all over.

~Nehal

5 thoughts on “Daily Musings : 62

  1. યાદના ચાંદરણાં – સરસ.

    શોધવા મથતો હતો કંઈ કેટલાંય મૂળિયાં,
    વાંસળીમાંથી ફરીથી વાંસવન કરવું હતું.

    ડો. હેમેન શાહ

    જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
    મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.

    ડો. હેમેન શાહ

    Liked by 1 person

      1. તમને આનંદ થયો તે જાણી સારું લાગ્યું.

        મારો એક એવો નમ્ર પ્રયાસ રહ્યો છે કે રચના સારી લાગી હોય તો માત્ર like કરવું એમ નહી.

        પણ રચના વાંચતાની સાથે મનમાં જે ભાવ પ્રગટે તેનો પડઘો પણ પાડવો.

        સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
        જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

        – અમૃત ‘ઘાયલ’

        Liked by 1 person

        1. સારું સાહિત્ય એ જ છે જે સંવાદ સર્જે.
          આપનું વાંચન વિશાળ છે અને એનો લાભ બધાંને મળે તો ‘ગમતાંનો ગુલાલ’ થાય. લખતાં રહો.

          Like

Comments are closed.