ચૂંટેલા શેર : શોભિત દેસાઈ

ચૂંટેલા શેર : શોભિત દેસાઈ

કેટલાંક અવતરણ પુસ્તકમાંથી”ધુમ્મસને પારો બનાવીને હથેળી ઉપર ટકાવવું એટલે ગઝલ લખવી.”*”ગઝલ લોકાર્પણ પામી છે, ત્યારે મુખવટા પર સ્મિત ફેલાયું છે … Continue reading ચૂંટેલા શેર : શોભિત દેસાઈ

ગઝલ : ઉદયન ઠક્કર

ગઝલ : ઉદયન ઠક્કર

પરોઢે પહેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો શિયાળામાં પડ્યા રહી ઓસભીની લાલ માટી પર … Continue reading ગઝલ : ઉદયન ઠક્કર

ગઝલ : હર્ષદ સોલંકી

ગઝલ : હર્ષદ સોલંકી

રસમગ્ન થઈ જવા દે! રમમાણ થઈ જવા દે! કાં પંડ્યને હવે તું નિષ્પ્રાણ થઈ જવા દે! રગરગમાં છોળ જેની ઉછળ્યા … Continue reading ગઝલ : હર્ષદ સોલંકી

ચૂંટેલા શેર : હેમેન શાહ

ચૂંટેલા શેર : હેમેન શાહ

વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ! વડ કને તડકાનો ડંગોરો, જુઓ. જે હજી જન્મ્યું ગયા વરસાદમાં ઘાસનો ઝાકળનો કંદોરો જુઓ. અમૃત ‘ઘાયલ’ … Continue reading ચૂંટેલા શેર : હેમેન શાહ

આજની પંક્તિઓ :  અનિલ ચાવડા

આજની પંક્તિઓ : અનિલ ચાવડા

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું, દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં. – અનિલ ચાવડા Continue reading આજની પંક્તિઓ : અનિલ ચાવડા

ચૂંટેલા શેર : નયન દેસાઈ

ચૂંટેલા શેર : નયન દેસાઈ

ચૂપ રહીને જોયા કરીએ સાવ અજાણ્યું અંત વગરનું ભર્યું-ભાદર્યું રણ માણસનું. હોઠ બળે તો બળવા દઈએ, મૌજ વગરનું મોજું થઈએ, … Continue reading ચૂંટેલા શેર : નયન દેસાઈ

માણસ ઉર્ફ : નયન દેસાઈ

માણસ ઉર્ફ : નયન દેસાઈ

હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે, આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો. નયમ દેસાઈને વાંચું છું ને ર.પા. નું … Continue reading માણસ ઉર્ફ : નયન દેસાઈ

કવિતા આસ્વાદ : ગઝલ : હરીશ મીનાશ્રુ

કવિતા આસ્વાદ : ગઝલ : હરીશ મીનાશ્રુ

સૌ પ્રથમ હરીશ મીનાશ્રુના વિશ્વ કવિતાના અનુવાદનું પુસ્તક ‘દેશાટન’ વાંચવાનું થયું અને એ પુસ્તકમાં એઓશ્રીએ કરેલા ઓછા જાણિતા, દુનિયાના ખૂણે, … Continue reading કવિતા આસ્વાદ : ગઝલ : હરીશ મીનાશ્રુ

ગઝલ : હેમંત ધોરડા

ગઝલ : હેમંત ધોરડા

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ આંખોમાં ભરીએ આભ,તણખલાંઓ ચાવીએ ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે થઈએ ભીનાં ફરીથી,ફરીથી … Continue reading ગઝલ : હેમંત ધોરડા

ગઝલ : ગૌરાંગ ઠાકર

ગઝલ : ગૌરાંગ ઠાકર

ગઝલ એક તો તારો મને પર્યાય દેખાતો નથી,ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી. તું હવે વરસાદ રોકે તો હું … Continue reading ગઝલ : ગૌરાંગ ઠાકર

ગઝલ  : હયાતી : નેહલ

ગઝલ : હયાતી : નેહલ

હયાતીછે ભીની નજર, કોરાં સપનાં, હયાતી.પડે રેત પર ભીનાં પગલાં, હયાતી.છળે ઝાંઝવા, ના મટે છે તરસ જેવહે ટીપે ટીપે એ … Continue reading ગઝલ : હયાતી : નેહલ

ગઝલ : નેહલ : અમે

ગઝલ : નેહલ : અમે

ગઝલ લખતાં તો હમણાં થોડા મહીનાથી જ થઈ છું, પણ એકલવ્યની જેમ જાતે શીખવાના, પુસ્તકો વાંચીને શીખવાના ત્રણ-ચાર વર્ષોથી પ્રયત્નો … Continue reading ગઝલ : નેહલ : અમે

ગઝલ : નેહલ : ચોતરફ

ગઝલ : નેહલ : ચોતરફ

વિચારોનો ઘોંઘાટ છે ચોતરફ બસને મૂંગો જ રઘવાટ છે ચોતરફ બસરચે છે દિવસ-રાત જાળું નજરમાંનિરર્થકનો ચળકાટ છે ચોતરફ બસમને સાંભળો, … Continue reading ગઝલ : નેહલ : ચોતરફ

ગઝલ : ઉદયન ઠક્કર

ગઝલ : ઉદયન ઠક્કર

ઉદ્ગારથી અસર સુધીના વિસ્તરણ વિના, કેવી રીતે ગઝલ કહું, વાતાવરણ વિના? કેવાં મજાનાં જિંદગીનાં આભરણ હતાં! કેવી મજાની જિંદગી છે, … Continue reading ગઝલ : ઉદયન ઠક્કર

ગઝલ : ગૌરાંગ ઠાકર

ગઝલ : ગૌરાંગ ઠાકર

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને, કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને. ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત, … Continue reading ગઝલ : ગૌરાંગ ઠાકર

ગઝલ : હર્ષવી પટેલ

ઘર વિશે વાત કરો બહાર વિશે વાત કરો સાંકળે બેઉને એ દ્વાર વિશે વાત કરો યુગ વિશે છોડોને! પળવાર વિશે … Continue reading ગઝલ : હર્ષવી પટેલ

ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’

ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. * ખોટી તો ખોટી હૈયાધારણ … Continue reading ચૂંટેલા શેર : અમૃત ‘ઘાયલ’

ચૂંટેલા શેર, ગઝલ : ખલીલ ધનતેજવી

ચૂંટેલા શેર, ગઝલ : ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવીસાહેબને ભાવભીની શ્રધ્ધાંજલી ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું, હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. હું ખલીલ … Continue reading ચૂંટેલા શેર, ગઝલ : ખલીલ ધનતેજવી

છળ મહીં હતો : શ્યામ સાધુ

છળ મહીં હતો : શ્યામ સાધુ

પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો. હું જાણું છું અહીં કે સમય … Continue reading છળ મહીં હતો : શ્યામ સાધુ

હજો હાથ કરતાલ :  રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;તળેટી સમીપે હજો ક્યાંક થાનક. લઈ નાંવ થારો સમયરો હળાહળ,ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક. … Continue reading હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ

ગઝલ : હરીશ મીનાશ્રુ

ગઝલ : હરીશ મીનાશ્રુ

આ આખો ગઝલ સંગ્રહ અદભુત છે. નીચે બોલ્ડમાં લખેલા શેર મારા અત્યંત પ્રિય છે. ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ … Continue reading ગઝલ : હરીશ મીનાશ્રુ

ગઝલ : મહેશ દાવડકર

ગઝલ : મહેશ દાવડકર

ભીતર જુએ, બસ એને એ દેખાઈ રહ્યું છે,નાટક તો સતત ભીતરે ભજવાઈ રહ્યું છે. જીવાઈ રહ્યું છે ને એ જોવાઈ … Continue reading ગઝલ : મહેશ દાવડકર

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો, હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું. * સદા પાળ … Continue reading ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

ચૂંટેલા શેર : મુકુલ ચોકસી

ચૂંટેલા શેર : મુકુલ ચોકસી

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા, એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી. … એમ આ સૌંદર્ય કોઈ પણ … Continue reading ચૂંટેલા શેર : મુકુલ ચોકસી

गज़ल – निदा फ़ाज़ली

गज़ल – निदा फ़ाज़ली

सफ़र को जब भी किसी दास्तान में रखना क़दम यक़ीन में मंज़िल गुमान में रखना  जो साथ है वही घर का … Continue reading गज़ल – निदा फ़ाज़ली

ભીનું છલ – મકરન્દ દવે

ભીનું છલ – મકરન્દ દવે

ભીનું છલ મજેદાર કોઈ બહાનું મળે, અને આંખમાં કાંક છાનું મળે!   કહું શું ? કદી તારે ચરણે નમી, ખરેલું … Continue reading ભીનું છલ – મકરન્દ દવે

ચૂંટેલા શેર- ધૂની માંડલિયા

ચૂંટેલા શેર- ધૂની માંડલિયા

રોજ પરપોટો નિહાળું જળ સપાટીની ઉપર, રોજ પાછો થાય છે આ શ્વાસ અધ્ધરનો મને. * જાત સામે એકલા હાથે જ … Continue reading ચૂંટેલા શેર- ધૂની માંડલિયા

ચૂંટેલા શેર (2) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર (2) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર – જવાહર બક્ષી નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં * … Continue reading ચૂંટેલા શેર (2) – જવાહર બક્ષી

અડચણ નડે – રઈશ મનીયાર

અડચણ નડે – રઈશ મનીયાર

અડચણ નડે અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે નક્શાઓ, સીમાચિન્હ, ત્રિભેટા તો … Continue reading અડચણ નડે – રઈશ મનીયાર

ગઝલ –  હિમાંશુ જોશી ‘પ્રેમ’

ગઝલ – હિમાંશુ જોશી ‘પ્રેમ’

કંઈક ઈચ્છાઓનું ધણ છે આયનામાં, આગવું નિર્લેપ રણ છે આયનામાં. ના તમે પામી શકો આભાસ, એવું; આયનાનું બિંબ પણ છે … Continue reading ગઝલ – હિમાંશુ જોશી ‘પ્રેમ’

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

એકતરફી લાગણીની આ પળોજણ હોય છે, બારણાં વિનાનાં ઘર ને મોટું આંગણ હોય છે. કોઈ સુખદુઃખના પ્રસંગે બે ઘડી ડોકાઉં … Continue reading ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

ચૂંટેલા શેર –  હર્ષ બ્રહ્મભટ્ટ

ચૂંટેલા શેર – હર્ષ બ્રહ્મભટ્ટ

તોય કાયમ જાય ચૂકી ટ્રેન, તક, અવસર સતત લોક જે દોડ્યા કરે છે ક્યાંય રોકાયા વગર. … સતત શ્વાસ એના … Continue reading ચૂંટેલા શેર – હર્ષ બ્રહ્મભટ્ટ

જિંદગી – ભારતી રાણે

જિંદગી – ભારતી રાણે

જિંદગી   તીર ખેંચાયું પણછ પર, લય જેવી જિંદગી, દ્રૌપદી કેરે સ્વયંવર મત્સ્ય જેવી જિંદગી. ઘૂઘવે સાગર સમયનો આભ ઊંચા … Continue reading જિંદગી – ભારતી રાણે

કાચના વાસણની સાથે – કિસન સોસા

કાચના વાસણની સાથે – કિસન સોસા

કાચના વાસણની સાથે કાચના વાસણની સાથે જીવવાનું ફૂટવાની ક્ષણની સાથે જીવવાનું પ્યાસની પલટણની સાથે જીવવાનું આ સમંદર, રણની સાથે જીવવાનું … Continue reading કાચના વાસણની સાથે – કિસન સોસા

હોય જો નિર્ણય –  ભારતી રાણે

હોય જો નિર્ણય – ભારતી રાણે

હોય જો નિર્ણય હોય જો નિર્ણય સફરનો, કાફલો શી ચીજ છે ? પ્રાણ વીંઝે પાંખ, દેહનો દાયરો શી ચીજ છે … Continue reading હોય જો નિર્ણય – ભારતી રાણે

સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે. એવું લાગે છે કે … Continue reading સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

પછી સમજાય એને તેજના અંધત્વની સીમા, સિતારા જોવા સૂરજને કદી અરમાન થઈ જાયે. * કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન … Continue reading ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

સાવ સરળ શબ્દોમાં જીવનનો ઊંડો મર્મ તો ક્યારેક ઊંચી ફિલોસોફી અને ક્યારેક હ્રદયના તાર ઝણઝણાવી દેતી ઋજુ સંવેદનાઓને સક્ષમ રીતે … Continue reading ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

ચૂંટેલા શેર – જલન માતરી (2)

ચૂંટેલા શેર – જલન માતરી (2)

એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે? જ્યારે મનુષ્યો છે બધા એકસરખા આપણે. *** રહસ્યોના પડદાઓ ફાડી તો જો … Continue reading ચૂંટેલા શેર – જલન માતરી (2)

ગઝલ -સૌમ્ય જોશી

ગઝલ -સૌમ્ય જોશી

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે, મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર. … લો ફરી વર્ષો પછીથી … Continue reading ગઝલ -સૌમ્ય જોશી

ગઝલ (2)- છાયા ત્રિવેદી

ગઝલ (2)- છાયા ત્રિવેદી

તપતો સૂરજ ખિસ્સે રાખી ચાલી નીકળો, ખુદનો પડછાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો. કાંઠાઓ તોડીને દરિયા ઊમટે સઘળા, મુઠ્ઠીમાં પૂનમને દાબી, … Continue reading ગઝલ (2)- છાયા ત્રિવેદી

હોવાનો -શેખાદમ આબુવાલા

હોવાનો -શેખાદમ આબુવાલા

હોવાનો તેજનો ભરોસો શો, અન્ધકાર હોવાનો, પ્યાર હો ન હો સરખું, ઇન્તેજાર હોવાનો. ચાલુ કે ન ચાલુ હું, એ જ … Continue reading હોવાનો -શેખાદમ આબુવાલા

ગઝલ – જવાહર બક્ષી

ગઝલ – જવાહર બક્ષી

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે શરૂ થયો નથી તોપણ પ્રવાસ ચાલે છે કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે? અહીં … Continue reading ગઝલ – જવાહર બક્ષી

ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

ચૂંટેલા શેર જે પ્હેરીને મસ્ત રહે તું એવું પ્હેરણ પ્હેર હવે તો * કોરો કાગળ વાંચી લે જે લોકો એવા … Continue reading ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

શું છે ? – ભગવતીકુમાર શર્મા

શું છે ? – ભગવતીકુમાર શર્મા

શું છે? અરે, આ જન્મજન્માંતર તણું આવાગમન શું છે? પવન શું, પાણી શું,પૃથ્વીય શું ને અગન શું છે? આ માટીમાંથી … Continue reading શું છે ? – ભગવતીકુમાર શર્મા

ચૂંટેલા શેર – અનિલ ચાવડા

ચૂંટેલા શેર – અનિલ ચાવડા

આપણે અત્યાર થઈ ઊભા રહ્યા; ને- થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની. * * * હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી … Continue reading ચૂંટેલા શેર – અનિલ ચાવડા

ચૂંટેલા  અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

જિંદગીની સૌ સમસ્યા હોય છે શ્રધ્ધા સમી, જો નહીં સમજાય તો કુદરત ખુદાની લાગશે. *** તેં ધડ્યા છે એકસરખા, એ … Continue reading ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

ડૂબ્યા… – માધવ રામાનુજ

ડૂબ્યા… – માધવ રામાનુજ

ડૂબ્યા… આ સમયને પાર કરવા નીકળ્યા- ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા! સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું? દોડતાં પહોંચ્યા … Continue reading ડૂબ્યા… – માધવ રામાનુજ

ચૂંટેલા શેર – જલન માતરી (1)

ચૂંટેલા શેર – જલન માતરી (1)

ચૂંટેલા શેર શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી. … એના ઉપરથી લાગે છે … Continue reading ચૂંટેલા શેર – જલન માતરી (1)

જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા

જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે. જે તને ઝળહળ કરે…. આંસુ અવાજો ન કરે, ઘોંઘાટ … Continue reading જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે. ચડું છું જે પગથિયાં એક … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

ગઝલ : રમેશ પારેખ

ગઝલ : રમેશ પારેખ

જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું? હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં … Continue reading ગઝલ : રમેશ પારેખ

ઉમ્રભર – રમેશ પારેખ

ઉમ્રભર – રમેશ પારેખ

ઉમ્રભર જળ બની દરિયા તરફ તે ખુદ દડ્યો છે ઉમ્રભર ને સદા એ શખ્સને ઉંબર નડ્યો છે ઉમ્રભર એનું મન … Continue reading ઉમ્રભર – રમેશ પારેખ

પડછાયો – ભરત વિંઝુડા

પડછાયો હાથમાં હાથ મૂકીને ઊભો છે પડછાયો મારી સામે જ ખૂલીને ઊભો છે પડછાયો મેં ઝીલી લીધો સૂરજ આખેઆખો માથા … Continue reading પડછાયો – ભરત વિંઝુડા

ગઝલ –  મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

ઝળહળ ઝબાક ઝળહળ અજવાશ જેવું શું છે આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે હોઠે ધરું જો આસવ પીવા … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ

સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ

સૂર્યનું પગલું મળે નહીં લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં આવી લચે છે … Continue reading સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ

કોણ એ સમજાવશે? – કિશોર મોદી ‘જલજ’

કોણ એ સમજાવશે? – કિશોર મોદી ‘જલજ’

કોણ એ સમજાવશે? હું ગગનચુંબી સમયનો આગિયો, ને બુઝાતી ક્ષણ જિજીવિષાાની છું, વિસ્મયોને કોણ એ સમજાવશે? હું પ્રતિક્ષાના ઝરુખાનો પવન, … Continue reading કોણ એ સમજાવશે? – કિશોર મોદી ‘જલજ’

ગઝલ – નિર્મિશ ઠાકર

ગઝલ – નિર્મિશ ઠાકર

સવારે સવારે હ્રદય ચીતરું છું નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં નવો સૂર્ય … Continue reading ગઝલ – નિર્મિશ ઠાકર

ગઝલ – છાયા ત્રિવેદી

વહેતું રહે નામ સાંજલ હવામાં, હવાઝૂલણું એક એવું લગાવું. કોઈ વિસ્તરતા જતા રણની ઉદાસી આપણે, ઝાંઝવાને શોધતી એ આંખ પ્યાસી … Continue reading ગઝલ – છાયા ત્રિવેદી

ગઝલ – ખલીલ ધનતેજવી

ગઝલ – ખલીલ ધનતેજવી

હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મરે છે. … જાતમાં ભૂસ્કો મારવા માટે, ધોધ થાવું પડે છે પાણીને. … માત્ર … Continue reading ગઝલ – ખલીલ ધનતેજવી

ચૂંટેલા શેર- ખલીલ ધનતેજવી

અમારે રાખમાંથી પણ ફરી બેઠા થવું પડશે, નહીં જંપે અમારાં રેશમી સપનાંઓ સળગીને. … મને વાડામાં આંતરવા કર્યો’તો બંધ ઝાંપો … Continue reading ચૂંટેલા શેર- ખલીલ ધનતેજવી

વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા

વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા

  વાત વાગોળ્યા કરી આપણે નીલકંઠની ચર્ચા કરી, ને મીરાંએ વાટકી પીધા કરી. બારણું દઈને સૂરજ ચાલ્યો ગયો, સાંકળો તમરાંએ … Continue reading વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા

ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે! હું સા….વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે …. સાંભળું, જોઉં કે … Continue reading ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

તરસ્યા હરણરૂપે તમે હાજર હતાં એકાંતમાં વાતાવરણરૂપે, સુખદ શ્વાસો સમય દેતો હતો એકેક ક્ષણરૂપે. રૂદનનું બે ઘડી આતિથ્ય સ્વીકાર્યું છે … Continue reading તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

હું – ગની દહીંવાલા

હું રસ્તામાં નિજના ભારથી ભાંગી પડેલ હું, મારી જ આસપાસમાં ટોળે વળેલ હું. કંઈ ઠાવકાં ઠરેલ શો સાબિત થયેલ હું, … Continue reading હું – ગની દહીંવાલા

ગઝલ ગુચ્છ – 8 રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલ ગુચ્છ – 8 એ ભલે લાગે છે અક્ષર મોકલું છું, ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું. તું સ્વયમ્ ઝળહળ … Continue reading ગઝલ ગુચ્છ – 8 રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

માગ માગ – રમેશ પારેખ

માગ માગ – રમેશ પારેખ

કેટલાક મારા પ્રિય અશઆર એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. .. .. .. .. … Continue reading માગ માગ – રમેશ પારેખ

ગઝલ – ભગવતીકુમાર શર્મા

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. ફટાણાંના માણસ, મરશિયાંના માણસ; અમે વારસાગત સમસ્યાના માણસ. ‘કદી’ થી … Continue reading ગઝલ – ભગવતીકુમાર શર્મા

અહીંથી જવાય – કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને … Continue reading અહીંથી જવાય – કિસન સોસા

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા, ગઝલસર્જકો માં એક માનભેર લેવાતું નામ. મારે અહીં એમનો પરિચય આપવાનો ન હોય. એમની વર્ચ્યુઅલ મૈત્રીનું મારે મન … Continue reading ગઝલ – લક્ષ્મી ડોબરિયા

જે છે તે માણવાનું – ત્રિપાદ કુંડળ- જવાહર બક્ષી

જે છે તે માણવાનું ત્રિપાદ કુંડળ- 3 જે છે તે માણવાનું પૃથક્કરણ ન કરવું વાદળ કે ઝાંઝવાનું. વાદળ અજળ-સજળ છે … Continue reading જે છે તે માણવાનું – ત્રિપાદ કુંડળ- જવાહર બક્ષી

ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ક્ષર દેહ છોડી અ-ક્ષર દેહસ્વરુપ થયેલા હ્રદયસ્થ શ્રી ચિનુ મોદીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ!🌸 છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં, વૃદ્ધ બનતાં … Continue reading ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – કવિ કલાપી

કવિ કલાપીની આ ગઝલ એમના વ્યક્તિત્ત્વનું એક અલગ જ પાસું પ્રગટ કરે છે. છલોછલ ખુમારી, મસ્ત ફકીરીથી ભરી આ ગઝલ … Continue reading ગઝલ – કવિ કલાપી

તૃપ્તિ પાછળની તરસ : જવાહર બક્ષી

તૃપ્તિ પાછળની તરસ સાવ સાચું તો તમસ બાકી છે, અંધ જન્મેલો દિવસ બાકી છે. સૂર્યમાં તેજ ભર્યું છે જેણે, એ … Continue reading તૃપ્તિ પાછળની તરસ : જવાહર બક્ષી

ગઝલ -ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ … Continue reading ગઝલ -ઓજસ પાલનપુરી

मराठी गज़ल

मराठी गज़ल

मराठी गज़ल तुझ्या समोर मला गझल गायचा आहे, गिळून घोट कडू, चंद्र घायचा आहे. विकून दर्द ईथे दाद ध्यायची असते, … Continue reading मराठी गज़ल

ગઝલ- હરકિશન જોષી

હલેસાં મેં હોડીમાં ખોડી દીધાં છે! અને હાથ માલિક મેં જોડી દીધા છે! કહું શું નશાથી ય આગળ ગયો છું! … Continue reading ગઝલ- હરકિશન જોષી

ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા

ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા

અંતમાં તેં વિખેરી નાખીને- વિશ્વભરમાં કર્યો અનંત મને. એઓશ્રીના મરણોત્તર પ્રકાશિત આ ગઝલસંગ્રહનું સૂચક શિર્ષક આપણી ખાતરીને બેવડાવે છે, શ્રી … Continue reading ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા

ગઝલ- અશરફ ડબાવાલા

મૌનનું અંગીકરણ અર્થાત્ અશરફની ગઝલો- ચિનુ મોદી એમના ‘વાણીપત’ સંગ્રહની ઘણી બધી રચનાઓ અેમની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ અને પુરબહારમાં ખિલેલી સર્જનશીલતાના … Continue reading ગઝલ- અશરફ ડબાવાલા

પશ્યંતીની પેલે પાર.. – જાતુષ જોશી

પોતાને અશબ્દની યાત્રાએ નીકળેલા યાત્રી ગણાવતા આ કવિ ના શબ્દો આપણને પશ્યંતીની પેલે પાર પરાવાણી, પરમ આનંદ કે શબ્દબ્રહ્મ ની … Continue reading પશ્યંતીની પેલે પાર.. – જાતુષ જોશી

ચૂંટેલા અશઆર- બેફામ

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ! સરોવરમાં રહી મુખ ઊંચું રાખે છે સરોવરથી. સફર એવી કે કોઈ … Continue reading ચૂંટેલા અશઆર- બેફામ

ગઝલ – નેહલ

મારા સૌ આદરણીય શાયર ની સમક્ષ નત મસ્તક થઈ આ છંદ અને ગઝલ ના ક્ષેત્રમાં પા પા પગલી માંડી રહી … Continue reading ગઝલ – નેહલ

ગઝલ- અમૃત ‘ઘાયલ’

ગઝલ- અમૃત ‘ઘાયલ’

શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. સામે પૂરે ધરાર જીવ્યો છું, વિષ મહી નિર્વિકાર જીવ્યો છું. ખુબ … Continue reading ગઝલ- અમૃત ‘ઘાયલ’

ગઝલ –   મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

શબ્દનું અસ્તિત્વ પળ જેવું હશે કૈં યુગોને છળતું છળ જેવું હશે આ સ્મરણ ઊંડે સુધી ઊતરી ગયાં લોહીમાં પણ કૈં … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

જીવનભર જળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે ઝીણી ઝાકળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે અહીં ચોમેર મારી પગલાં … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

વેર લેવું છે- ‘શૂન્ય’ પાલનપુરી

‘શૂન્ય’ તો એક જોગી સમો જીવ છે, એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે? પ્રેમ નિષ્પક્ષ છે, રૂપ નિર્લેપ છે, કર્મ … Continue reading વેર લેવું છે- ‘શૂન્ય’ પાલનપુરી

એક કડવાની આખ્યાન-ગઝલ-જવાહર બક્ષી ( પરપોટાના કિલ્લા માંથી )

એક કડવાની આખ્યાન-ગઝલ મુખબંધ ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા. … Continue reading એક કડવાની આખ્યાન-ગઝલ-જવાહર બક્ષી ( પરપોટાના કિલ્લા માંથી )