Daily Musings : 58

Digital artwork by Nehal

2 thoughts on “Daily Musings : 58

  1. વાત તો સાચી. ને આમ જોઈએ તો આપણું જોર પણ કેટલું કે ખુદ મેળવી લઈએ ?

    દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
    પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે

    રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
    રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…

    – નિરંજન યાજ્ઞિક

    Liked by 1 person

Comments are closed.