Daily Musings : 71

Digital artwork by Nehal

One thought on “Daily Musings : 71

  1. હું, તમે ને આપણે જીવી ગયાં
    બંધ એવા બારણે જીવી ગયાં.

    સાવ કોરા ઓરડા ને ઉંબરા,
    સાવ સૂના આંગણે જીવી ગયાં !

    આમ અવલંબન હતું ક્યાં કાંઈ પણ ?
    એક કાચા તાંતણે જીવી ગયાં !

    – નીતિન વડગામા

    Liked by 1 person

Comments are closed.