Daily Musings : 63

Digital artwork by Nehal

2 thoughts on “Daily Musings : 63

  1. અટકેલાં, ભટકેલા, થાકેલા, મૂંઝાયેલા, લોથ વળેલા જીવ માટેનો અકસીર રામબાણ ઈલાજ॰

    છેક શિખરની મજા
    હોય માણવી એણે જાતે થઈ જવાનું ધજા ****

    …. સંજુ વાળા

    (**** આ તો રચનાનો ઊઘાડ છે. આખી રચના બહુ જ સુંદર છે. આખી રચના અહી મૂકવી કે કેમ એની દ્વિધામાં છું.)

    Liked by 1 person

Comments are closed.