જિંદગી – ભારતી રાણે

જિંદગી – ભારતી રાણે

જિંદગી   તીર ખેંચાયું પણછ પર, લય જેવી જિંદગી, દ્રૌપદી કેરે સ્વયંવર મત્સ્ય જેવી જિંદગી. ઘૂઘવે સાગર સમયનો આભ ઊંચા … Continue reading જિંદગી – ભારતી રાણે

હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ

હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ

આ વૃક્ષ; હજુ થોડા દિવસો પહેલાં તો હતું ઘટાદાર, ક્યારે પાંદડીઓ પીળી થઈ? અને હવે ઊભું છે ખેરવીને સઘળું મુક્ત, … Continue reading હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ

અસમિયા કવિતા –  અનુપમા બસુમનારી

અસમિયા કવિતા – અનુપમા બસુમનારી

સંગમ ૧ ઠંડીની મોસમમાં નગ્ન થાય છે પહાડ હવા ઉડાડે છે બરફના ટુકડાઓ બરફનો વરસાદ વૃક્ષોને પહેરાવે છે સફેદ વસ્ત્રો … Continue reading અસમિયા કવિતા – અનુપમા બસુમનારી

સંભારણાંની સાખે – લાલજી કાનપરિયા

સંભારણાંની સાખે – લાલજી કાનપરિયા

  સંભારણાંની સાખે સંભારણાંની સાખે તારું નામ લખ્યું વાદળમાં લથબથ ચોમાસુ ત્યાં વરસ્યું તને લખેલ કાગળમાં! અક્ષર થયાં ખળખળતાં ઝરણાં, … Continue reading સંભારણાંની સાખે – લાલજી કાનપરિયા

ફરી એક વાર – ભારતી રાણે

ફરી એક વાર – ભારતી રાણે

વરસો પછી ફરી એક વાર કાતિલ શિયાળાની ધુમ્મસી સાંજે પ્રવેશું છું એ પુરાણા શહેરમાં. સીમ તોડીને વિસ્તરી ગયેલા જૂના શહેરના … Continue reading ફરી એક વાર – ભારતી રાણે

કાચના વાસણની સાથે – કિસન સોસા

કાચના વાસણની સાથે – કિસન સોસા

કાચના વાસણની સાથે કાચના વાસણની સાથે જીવવાનું ફૂટવાની ક્ષણની સાથે જીવવાનું પ્યાસની પલટણની સાથે જીવવાનું આ સમંદર, રણની સાથે જીવવાનું … Continue reading કાચના વાસણની સાથે – કિસન સોસા

હોય જો નિર્ણય –  ભારતી રાણે

હોય જો નિર્ણય – ભારતી રાણે

હોય જો નિર્ણય હોય જો નિર્ણય સફરનો, કાફલો શી ચીજ છે ? પ્રાણ વીંઝે પાંખ, દેહનો દાયરો શી ચીજ છે … Continue reading હોય જો નિર્ણય – ભારતી રાણે

Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી

Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી

દુઃખ, પીડા પછી બીજી સર્વવ્યાપી લાગણી છે… પ્રેમની. પ્રેમ જ સમગ્ર સૃષ્ટિની રચનાનો પાયો છે. સૃષ્ટિના ઉદ્ભવમાં આ અગમ્ય, અદમ્ય … Continue reading Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી

દુઃખ આટલું આસાન બની શકે

દુઃખ આટલું આસાન બની શકે

                 કવિતા એ સમાજનો આયનો છે, માનવજીવનની ક્ષણોને પ્રતિબિંબીત કરતું દર્પણ છે, આપણે … Continue reading દુઃખ આટલું આસાન બની શકે

અમે તો સુગંધના ટીપાં પવનની તરસ પર…

અમે તો સુગંધના ટીપાં પવનની તરસ પર…

ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા. પછી છોને વરસતો મેઘ અનરાધાર … Continue reading અમે તો સુગંધના ટીપાં પવનની તરસ પર…

સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે. એવું લાગે છે કે … Continue reading સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

ગાંધી કવિતા – ગાંધીડો મારો:​ દુલા કાગ

ગાંધી કવિતા – ગાંધીડો મારો:​ દુલા કાગ

સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે! ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટી આ આપને નમે! – કરસનદાસ માણેક …….. ગાંધીડો … Continue reading ગાંધી કવિતા – ગાંધીડો મારો:​ દુલા કાગ

અનહદનો સૂર – હરીન્દ્ર  દવે

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

અનહદનો સૂર શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ, મને આપો એક અનહદનો સૂર, એકવાર ઓરેથી સંભળાવો, દૂર દૂર વાગે છે … Continue reading અનહદનો સૂર – હરીન્દ્ર દવે

ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

પછી સમજાય એને તેજના અંધત્વની સીમા, સિતારા જોવા સૂરજને કદી અરમાન થઈ જાયે. * કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન … Continue reading ચૂંટેલા શેર – હરીન્દ્ર દવે

ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

સાવ સરળ શબ્દોમાં જીવનનો ઊંડો મર્મ તો ક્યારેક ઊંચી ફિલોસોફી અને ક્યારેક હ્રદયના તાર ઝણઝણાવી દેતી ઋજુ સંવેદનાઓને સક્ષમ રીતે … Continue reading ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

શ્વાસમાં  – માધવ રામાનુજ

શ્વાસમાં – માધવ રામાનુજ

શ્વાસમાં કોઈને આપ્યા રે અઢળક ઓરતા, કોઈને આપ્યા રે વેરાગ… સરખી આપી રે સહુને લાગણી, અંતર આપ્યાં રે અતાગ… સગપણના … Continue reading શ્વાસમાં – માધવ રામાનુજ

છાપ અલગ મેં છોડી – લક્ષ્મી ડોબરિયા

છાપ અલગ મેં છોડી – લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા, એક સન્માનીય, સાતત્યપૂર્ણ સર્જક નવો ગીત-સંગ્રહ “છાપ અલગ મેં છોડી” લઈને ઉપસ્થિત થયાં છે.એમનું હ્રદયપૂર્વક સ્વાગત કરું છું. … Continue reading છાપ અલગ મેં છોડી – લક્ષ્મી ડોબરિયા

ચૂંટેલા શેર – જલન માતરી (2)

ચૂંટેલા શેર – જલન માતરી (2)

એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે? જ્યારે મનુષ્યો છે બધા એકસરખા આપણે. *** રહસ્યોના પડદાઓ ફાડી તો જો … Continue reading ચૂંટેલા શેર – જલન માતરી (2)

મારામાં તારુંઅજવાળું- નંદિતા ઠાકોર

મારામાં તારુંઅજવાળું- નંદિતા ઠાકોર

મારામાં હોય એક આખું આકાશ એમાં પંખીની જેમ હોય તું પંખીમાં હોય ભર્યો ટહુકાનો શ્વાસ અને શ્વાસમાં સમેટાતી હું તારામાં … Continue reading મારામાં તારુંઅજવાળું- નંદિતા ઠાકોર

પ્રેમ વિષે – જાગૃતિ  ફડિયા

પ્રેમ વિષે – જાગૃતિ ફડિયા

એક દી’ સખી હું અને દરિયો બેઠાં’ તા કંઈ વાતો કરતા, ગોઠવાઈ ગયું ત્યાં આવી કાળું વાદળ, ધીંગામસ્તી કરતાં કરતાં, … Continue reading પ્રેમ વિષે – જાગૃતિ ફડિયા

શગ રે સંકોરું – રમેશ પારેખ

શગ રે સંકોરું – રમેશ પારેખ

શગ રે સંકોરું શગ રે સંકોરું મારા નામની તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું નર્યું અજવાળું અજવાળું વાય શગ રે સંકોરું મારા … Continue reading શગ રે સંકોરું – રમેશ પારેખ

ગઝલ -સૌમ્ય જોશી

ગઝલ -સૌમ્ય જોશી

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે, મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર. … લો ફરી વર્ષો પછીથી … Continue reading ગઝલ -સૌમ્ય જોશી

ગઝલ (2)- છાયા ત્રિવેદી

ગઝલ (2)- છાયા ત્રિવેદી

તપતો સૂરજ ખિસ્સે રાખી ચાલી નીકળો, ખુદનો પડછાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો. કાંઠાઓ તોડીને દરિયા ઊમટે સઘળા, મુઠ્ઠીમાં પૂનમને દાબી, … Continue reading ગઝલ (2)- છાયા ત્રિવેદી

હોવાનો -શેખાદમ આબુવાલા

હોવાનો -શેખાદમ આબુવાલા

હોવાનો તેજનો ભરોસો શો, અન્ધકાર હોવાનો, પ્યાર હો ન હો સરખું, ઇન્તેજાર હોવાનો. ચાલુ કે ન ચાલુ હું, એ જ … Continue reading હોવાનો -શેખાદમ આબુવાલા

ગઝલ – જવાહર બક્ષી

ગઝલ – જવાહર બક્ષી

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે શરૂ થયો નથી તોપણ પ્રવાસ ચાલે છે કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે? અહીં … Continue reading ગઝલ – જવાહર બક્ષી

કોરિયાની પ્રશિષ્ટ કવિતા: સિજો

કોરિયાની પ્રશિષ્ટ કવિતા: સિજો

દસ વરસની ગણતરીઓ અને મથામણ પછી મારી પાસે છે ત્રણ ઓરડાવાળું ખોરડું એક ઓરડો મારો, ઉજ્જવળ ચન્દ્રનો બીજો ને ત્રીજો, … Continue reading કોરિયાની પ્રશિષ્ટ કવિતા: સિજો

મનને કાંઈ ગમતું નથી- નેહલ

મનને કાંઈ ગમતું નથી- નેહલ

મનને કાંઈ ગમતું નથી. એને ભીડમાં ખોવાયેલું ગીત જડતું નથી. મનમાં સૂતેલું સપનું ન જાગે, આંખની ધારે અટકેલું આંસુ ન … Continue reading મનને કાંઈ ગમતું નથી- નેહલ

યાત્રા – અમૃતા પ્રીતમ અનુવાદ: અરૂણા ચોકસી

યાત્રા – અમૃતા પ્રીતમ અનુવાદ: અરૂણા ચોકસી

યાત્રા સમયની છાતીમાં દટાયેલા કોઈ રહસ્યનું બીજ ક્યારે કોળી ઊઠ્યું એ તો હું જાણતી નથી. પણ એ એની જ સુગંધ … Continue reading યાત્રા – અમૃતા પ્રીતમ અનુવાદ: અરૂણા ચોકસી

એને કહેવાય કાંઈ પ્રેમ ! – નેહલ

એને કહેવાય કાંઈ પ્રેમ ! – નેહલ

કોઈ આંખની મરુભૂમીમાં સપનાની જેમ ઊગે અને પછી રૂંવે રૂંવે સુગંધની જેમ પમરે એને કહેવાય કાંઈ પ્રેમ!​ કોઈ ધડકનના તાલે … Continue reading એને કહેવાય કાંઈ પ્રેમ ! – નેહલ

અંધાર અને અજવાશની સીમા પર – નેહલ

અંધાર અને અજવાશની સીમા પર – નેહલ

એક નાનકડો વળાંક છે અને શરૂ થાય છે એ વાંકો ચૂકો રસ્તો આજે બન્યો છે રાજમાર્ગ વિશાળ મંડપ એની બંને … Continue reading અંધાર અને અજવાશની સીમા પર – નેહલ

ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

ચૂંટેલા શેર જે પ્હેરીને મસ્ત રહે તું એવું પ્હેરણ પ્હેર હવે તો * કોરો કાગળ વાંચી લે જે લોકો એવા … Continue reading ચૂંટેલા શેર – અઝીઝ ટંકારવી

શું છે ? – ભગવતીકુમાર શર્મા

શું છે ? – ભગવતીકુમાર શર્મા

શું છે? અરે, આ જન્મજન્માંતર તણું આવાગમન શું છે? પવન શું, પાણી શું,પૃથ્વીય શું ને અગન શું છે? આ માટીમાંથી … Continue reading શું છે ? – ભગવતીકુમાર શર્મા

કાગળને પ્રથમ તિલક – મુકેશ જોષી

કાગળને પ્રથમ તિલક – મુકેશ જોષી

કિતાબોય જૂની હું વાંચી શકું ના કે તારાં જ વાળેલાં પાનાં મળે મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું પછીથી પ્રસંગો … Continue reading કાગળને પ્રથમ તિલક – મુકેશ જોષી

એક દીપક છે તારા હ્રદયમાં- There is a candle in the heart – Rumi

એક દીપક છે તારા હ્રદયમાં- There is a candle in the heart – Rumi

એક દીપક છે તારા હ્રદયમાં એક દીપક છે તારા હ્રદયમાં તત્પર પ્રજળી ઊઠવાને. એક શૂન્યતા છે તારી સુરતામાં તત્પર ભરપૂરતા … Continue reading એક દીપક છે તારા હ્રદયમાં- There is a candle in the heart – Rumi

ચૂંટેલા શેર – અનિલ ચાવડા

ચૂંટેલા શેર – અનિલ ચાવડા

આપણે અત્યાર થઈ ઊભા રહ્યા; ને- થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની. * * * હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી … Continue reading ચૂંટેલા શેર – અનિલ ચાવડા

ચૂંટેલા  અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

જિંદગીની સૌ સમસ્યા હોય છે શ્રધ્ધા સમી, જો નહીં સમજાય તો કુદરત ખુદાની લાગશે. *** તેં ધડ્યા છે એકસરખા, એ … Continue reading ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’

ને ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ

ને ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ

ને ધબકે છે નિઃશબ્દતા કવિતામાં શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું એના અસલ સ્રોતમાંથી પછી બધું થાય … Continue reading ને ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ

ડૂબ્યા… – માધવ રામાનુજ

ડૂબ્યા… – માધવ રામાનુજ

ડૂબ્યા… આ સમયને પાર કરવા નીકળ્યા- ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા! સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું? દોડતાં પહોંચ્યા … Continue reading ડૂબ્યા… – માધવ રામાનુજ

સ્મરણો: એક કોલાજ – સિતાંશુ યશશ્ચંદ્ર

સ્મરણો: એક કોલાજ – સિતાંશુ યશશ્ચંદ્ર

એક કોલાજ જરાક ઝડપી પવન સમાં એ કંઈક સતત ઉચ્ચરે. ડૂબી ગયેલાં વહાણ જેવાં મનનાં જળમાં ઠરે. માદક પેય બની … Continue reading સ્મરણો: એક કોલાજ – સિતાંશુ યશશ્ચંદ્ર

ચૂંટેલા શેર – જલન માતરી (1)

ચૂંટેલા શેર – જલન માતરી (1)

ચૂંટેલા શેર શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી. … એના ઉપરથી લાગે છે … Continue reading ચૂંટેલા શેર – જલન માતરી (1)

જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા

જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે. જે તને ઝળહળ કરે…. આંસુ અવાજો ન કરે, ઘોંઘાટ … Continue reading જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા

ગીતાંજલિ – ભાવાનુવાદ: ધૂમકેતુ

ગીતાંજલિ – ભાવાનુવાદ: ધૂમકેતુ

દુનિયામાં જે કંઈ સુંદર છે, તે વિયોગના અગ્નિમાંથી બહાર આવે છે. અનંત આકાશમાં વિહરતી અનેક રૂપમૂર્તિઓ એ બીજું કાંઈ નથી, … Continue reading ગીતાંજલિ – ભાવાનુવાદ: ધૂમકેતુ

ગઝલ – મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે. ચડું છું જે પગથિયાં એક … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

ગઝલ : રમેશ પારેખ

ગઝલ : રમેશ પારેખ

જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું? હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં … Continue reading ગઝલ : રમેશ પારેખ

પુષ્પસંહિતા – 3  :  રમેશ પારેખ

પુષ્પસંહિતા – 3 : રમેશ પારેખ

કવિનો શબ્દ છે કોમળ ગુલાબથી ય વધુ છે ઝળહળાટ તેનો આફતાબથી ય વધુ *** ફૂલ તો વૃક્ષે પેટાવેલા દીવા છે … Continue reading પુષ્પસંહિતા – 3 : રમેશ પારેખ

Cecilia Meireles – MOTIVE પ્રયોજન

Cecilia Meireles – MOTIVE પ્રયોજન

પ્રયોજન ક્ષણનું આ અસ્તિત્વ છે એથી તો હું ગીત ગાઉં છું ને આ મારી પૂર્ણ જિંદગી નહીં સુખી: નહીં દુખી. … Continue reading Cecilia Meireles – MOTIVE પ્રયોજન

आज फिर शुरू हुआ जीवन – આજ ફરીથી –  रघुवीर सहाय

आज फिर शुरू हुआ जीवन – આજ ફરીથી – रघुवीर सहाय

आज फिर शुरू हुआ जीवन आज मैंने एक छोटी-सी सरल-सी कविता पढ़ी आज मैंने सूरज को डूबते देर तक देखा … Continue reading आज फिर शुरू हुआ जीवन – આજ ફરીથી – रघुवीर सहाय

 પારિજાતની છાબડી – નેહલ

 પારિજાતની છાબડી – નેહલ

રાત રહી તરફડતી સહરાની તરસે, ઢોળાતું રહ્યું મૃગજળ ચાંદનીનું  આસમાની ફરસે. …… પાંપણોની કિનારીએ અટક્યા મેઘ, અને આ આંખ્યુંની ધરતી … Continue reading  પારિજાતની છાબડી – નેહલ

તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું – કુમાર પાશી

તારે નામે લખું છું તારે નામે લખું છું: સિતારા, પતંગિયાં, આગિયા તારા રસ્તાઓ સીધા સરળ હોય એના પર છાયા હોય … Continue reading તારે નામે લખું છું – કુમાર પાશી

મનમાં મન – નિરંજન ભગત

મનમાં મન – નિરંજન ભગત

મનમાં મન મનમાં મન ખોવાઈ ગયું! અંધારથી મેં આંખ આંજી તે અંતરમાં જોવાઈ ગયું! રાત ને દ્હાડો જલતી ભાળી ભીતરમાં … Continue reading મનમાં મન – નિરંજન ભગત

માણસ ક્યાં કોઈને ઓળખાય છે- નેહલ

માણસ ક્યાં કોઈને ઓળખાય છે- નેહલ

માણસ નામની એક ઘટના એક જ લીટીમાં મથાળે લખાય છે માણસ ક્યાં કોઈને ઓળખાય છે? ધર્મ, જાત, વર્ણ ને વર્ગમાં … Continue reading માણસ ક્યાં કોઈને ઓળખાય છે- નેહલ

ફરવા આવ્યો છું – નિરંજન ભગત

ફરવા આવ્યો છું – નિરંજન ભગત

ફરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું! હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? અહીં … Continue reading ફરવા આવ્યો છું – નિરંજન ભગત

ભોમિયા વિના – ઉમાશંકર જોશી

ભોમિયા વિના – ઉમાશંકર જોશી

ભોમિયા વિના ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ … Continue reading ભોમિયા વિના – ઉમાશંકર જોશી

ઉમ્રભર – રમેશ પારેખ

ઉમ્રભર – રમેશ પારેખ

ઉમ્રભર જળ બની દરિયા તરફ તે ખુદ દડ્યો છે ઉમ્રભર ને સદા એ શખ્સને ઉંબર નડ્યો છે ઉમ્રભર એનું મન … Continue reading ઉમ્રભર – રમેશ પારેખ

ગાન-ગંગા   – નેહલ

ગાન-ગંગા – નેહલ

શોધું એક સાર્થ શબ્દ સબળ, અડિખમ ઊભેલો પણ મારા શબ્દો તો થાકેલા, હારેલા, કંટાળેલા ખૂણામાં ટૂંટીયું વાળીને પડેલા કાખઘોડીને સહારે … Continue reading ગાન-ગંગા – નેહલ

પડછાયો – ભરત વિંઝુડા

પડછાયો હાથમાં હાથ મૂકીને ઊભો છે પડછાયો મારી સામે જ ખૂલીને ઊભો છે પડછાયો મેં ઝીલી લીધો સૂરજ આખેઆખો માથા … Continue reading પડછાયો – ભરત વિંઝુડા

ગઝલ –  મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

ઝળહળ ઝબાક ઝળહળ અજવાશ જેવું શું છે આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે હોઠે ધરું જો આસવ પીવા … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

સંગાથ – નેહલ

સંગાથ – નેહલ

એક લીલી પાંદડી અને લાલચટ્ટક ફૂલ એક-મેકથી સાવ ભિન્ન તોય અર્પે એકબીજાને સભર, રમ્ય અર્થ હોવાનો સાથે. એમ જ હું … Continue reading સંગાથ – નેહલ

સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ

સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ

સૂર્યનું પગલું મળે નહીં લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં આવી લચે છે … Continue reading સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ

હરિવર, આમ ન અળગી રાખો – નેહા પુરોહિત

તું આવે તો સૂરજ ઘરના ટોડલીયે બેસાડું, ચાંદલીયાના તેજે આખ્ખું આંગણીયું લિંપાવું, પરસાળે મુકાવું રુડી પતંગીયાની હાર… હવે તો મળવાનું … Continue reading હરિવર, આમ ન અળગી રાખો – નેહા પુરોહિત

નિરંજન ભગતને ભાવભીની શ્રધ્ધાંજલિ (Dying Speech of an Old Philosopher)

નિરંજન ભગતને ભાવભીની શ્રધ્ધાંજલિ લડ્યો ન, લડવા સમુંય મુજને ન કોઈ મળ્યું, સદા કુદરતે, કલારસ વિશે જ હૈયું ઢળ્યું, તપ્યો … Continue reading નિરંજન ભગતને ભાવભીની શ્રધ્ધાંજલિ (Dying Speech of an Old Philosopher)

તારી લાગણીનાં કેમ કરું મૂલ ?- નેહા પુરોહિત

તારી લાગણીનાં કેમ કરું મૂલ ?- નેહા પુરોહિત

નેહા પુરોહિત, આ સત્વશીલ કવિયત્રીની કલમે ગીત, ગઝલ, અછાંદસ કવિતાઓ એવું બધું સાહિત્યને ચરણે ભેટ ધર્યું છે, પણ મને એમનાં … Continue reading તારી લાગણીનાં કેમ કરું મૂલ ?- નેહા પુરોહિત

કોણ એ સમજાવશે? – કિશોર મોદી ‘જલજ’

કોણ એ સમજાવશે? – કિશોર મોદી ‘જલજ’

કોણ એ સમજાવશે? હું ગગનચુંબી સમયનો આગિયો, ને બુઝાતી ક્ષણ જિજીવિષાાની છું, વિસ્મયોને કોણ એ સમજાવશે? હું પ્રતિક્ષાના ઝરુખાનો પવન, … Continue reading કોણ એ સમજાવશે? – કિશોર મોદી ‘જલજ’

ગઝલ – નિર્મિશ ઠાકર

ગઝલ – નિર્મિશ ઠાકર

સવારે સવારે હ્રદય ચીતરું છું નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં નવો સૂર્ય … Continue reading ગઝલ – નિર્મિશ ઠાકર

મોરપિચ્છ હજુ ખરતું નથી –  નેહલ

મોરપિચ્છ હજુ ખરતું નથી – નેહલ

હોઠો પર હવે પ્રેમનું ગીત સ્ફૂરતું નથી કદંબની ડાળે હવે કોઈ ઝૂલતું નથી મધુવનમાં કયાં ખોવાયા વેણુના સૂર યમુનાની ધારે … Continue reading મોરપિચ્છ હજુ ખરતું નથી – નેહલ

આજ અચાનક – રાવજી પટેલ

આજ અચાનક – રાવજી પટેલ

આજ અચાનક કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે! પાળ તૂટેલા વ્હેળા શો આળોટું રસબસ. પારિજાતની ગંધ સરીખી તને ગોપવી લોચન ભીતરમાં … Continue reading આજ અચાનક – રાવજી પટેલ

ગઝલ – છાયા ત્રિવેદી

વહેતું રહે નામ સાંજલ હવામાં, હવાઝૂલણું એક એવું લગાવું. કોઈ વિસ્તરતા જતા રણની ઉદાસી આપણે, ઝાંઝવાને શોધતી એ આંખ પ્યાસી … Continue reading ગઝલ – છાયા ત્રિવેદી

ગઝલ – ખલીલ ધનતેજવી

ગઝલ – ખલીલ ધનતેજવી

હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મરે છે. … જાતમાં ભૂસ્કો મારવા માટે, ધોધ થાવું પડે છે પાણીને. … માત્ર … Continue reading ગઝલ – ખલીલ ધનતેજવી

ચૂંટેલા શેર- ખલીલ ધનતેજવી

અમારે રાખમાંથી પણ ફરી બેઠા થવું પડશે, નહીં જંપે અમારાં રેશમી સપનાંઓ સળગીને. … મને વાડામાં આંતરવા કર્યો’તો બંધ ઝાંપો … Continue reading ચૂંટેલા શેર- ખલીલ ધનતેજવી

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ- નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. … Continue reading અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ- નરસિંહ મહેતા

વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા

વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા

  વાત વાગોળ્યા કરી આપણે નીલકંઠની ચર્ચા કરી, ને મીરાંએ વાટકી પીધા કરી. બારણું દઈને સૂરજ ચાલ્યો ગયો, સાંકળો તમરાંએ … Continue reading વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા

વરસોના વરસ લાગે- નેહલ

વરસોના વરસ લાગે- નેહલ

ટાંકણું લઈ ઘડવા બેસું વરસોના વરસ લાગે શબ્દો ની ગૂંથણી ગૂંથવા બેસું વરસોના વરસ લાગે પીડાથી પંડ છૂટી ગયો, લોભ-મોહ … Continue reading વરસોના વરસ લાગે- નેહલ

ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે! હું સા….વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે …. સાંભળું, જોઉં કે … Continue reading ચૂંટેલા શેર (1) – જવાહર બક્ષી

નિર્વાણષટકમ – આદિ શંકરાચાર્ય, English translation by Swami Vivekanand

मनौबुद्धिय् अंहकार चितानि नहम न च श्रोत्रः जि्व्हे न च घ्रणा नेत्र न च व्योम भुमिर न तेजो न वायु … Continue reading નિર્વાણષટકમ – આદિ શંકરાચાર્ય, English translation by Swami Vivekanand

‘મોનેર માનુષ’ – સુનીલ ગંગોપાધ્યાય

આ પુસ્તકનું વિષયવસ્તુ એક સરળ અને આધ્યાત્મિક વ્યક્તિના જીવન પર આધારિત છે, જે લાલન ફકીર તરીકે ઓળખાતા સંસારી ભજનિક હતા.એમની … Continue reading ‘મોનેર માનુષ’ – સુનીલ ગંગોપાધ્યાય

એક ક્ષણમાં વસી શકું- નેહલ

એક ક્ષણમાં વસી શકું- નેહલ

ધારું તો સમેટી લઉં જાતને એક ક્ષણમાં વસી શકું ધારું તો અનાદી અનંતકાળ થઈ સતત વહી શકું ખરતા તારાઓના પ્રકાશવર્ષ … Continue reading એક ક્ષણમાં વસી શકું- નેહલ

તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

તરસ્યા હરણરૂપે તમે હાજર હતાં એકાંતમાં વાતાવરણરૂપે, સુખદ શ્વાસો સમય દેતો હતો એકેક ક્ષણરૂપે. રૂદનનું બે ઘડી આતિથ્ય સ્વીકાર્યું છે … Continue reading તરસ્યા હરણરૂપે – ગની દહીંવાલા

હું – ગની દહીંવાલા

હું રસ્તામાં નિજના ભારથી ભાંગી પડેલ હું, મારી જ આસપાસમાં ટોળે વળેલ હું. કંઈ ઠાવકાં ઠરેલ શો સાબિત થયેલ હું, … Continue reading હું – ગની દહીંવાલા

ગઝલ ગુચ્છ – 8 રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલ ગુચ્છ – 8 એ ભલે લાગે છે અક્ષર મોકલું છું, ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું. તું સ્વયમ્ ઝળહળ … Continue reading ગઝલ ગુચ્છ – 8 રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

માગ માગ – રમેશ પારેખ

માગ માગ – રમેશ પારેખ

કેટલાક મારા પ્રિય અશઆર એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. .. .. .. .. … Continue reading માગ માગ – રમેશ પારેખ

મહાકવિ કાલિદાસકૃત    મેઘદૂત

મહાકવિ કાલિદાસકૃત મેઘદૂત

મહાકવિ કાલિદાસકૃત મેઘદૂત પૂર્વમેઘ કોઈ યક્ષે ફરજચૂકથી, વર્ષના સ્વામીશાપે, પામી તેજોહીન સ્થિતિ અને પ્રેમિકાનો વિયોગ, સીતાસ્નાને પુનિત નીરને તીર રામાદ્રિ … Continue reading મહાકવિ કાલિદાસકૃત મેઘદૂત

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં – ગંગાસતી

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … Continue reading અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં – ગંગાસતી

ગઝલ – ભગવતીકુમાર શર્મા

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. ફટાણાંના માણસ, મરશિયાંના માણસ; અમે વારસાગત સમસ્યાના માણસ. ‘કદી’ થી … Continue reading ગઝલ – ભગવતીકુમાર શર્મા

Happy Mother’s day!- નેહલ

મા, તારી સ્મૃતિ દુનિયા માટે અહીં-ત્યાં પાડેલા ફોટા આ-તે પ્રસંગ ના ફોટા પણ મારા માટે હૈયામાં એક હુંફાળો ખૂણો માથા … Continue reading Happy Mother’s day!- નેહલ

​મારી કવિતા ના વાચકને…- નેહલ

​મારી કવિતા ના વાચકને…- નેહલ

મારી કવિતા ના વાચકને… હું વાવું મારી ક્ષણ ક્ષણ આ કવિતામાં ફૂટે કૂંપળ પળ પળ ની શબ્દે  શબ્દે આવ, તું … Continue reading ​મારી કવિતા ના વાચકને…- નેહલ

અહીંથી જવાય – કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને … Continue reading અહીંથી જવાય – કિસન સોસા

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા, ગઝલસર્જકો માં એક માનભેર લેવાતું નામ. મારે અહીં એમનો પરિચય આપવાનો ન હોય. એમની વર્ચ્યુઅલ મૈત્રીનું મારે મન … Continue reading ગઝલ – લક્ષ્મી ડોબરિયા

જે છે તે માણવાનું – ત્રિપાદ કુંડળ- જવાહર બક્ષી

જે છે તે માણવાનું ત્રિપાદ કુંડળ- 3 જે છે તે માણવાનું પૃથક્કરણ ન કરવું વાદળ કે ઝાંઝવાનું. વાદળ અજળ-સજળ છે … Continue reading જે છે તે માણવાનું – ત્રિપાદ કુંડળ- જવાહર બક્ષી

ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ક્ષર દેહ છોડી અ-ક્ષર દેહસ્વરુપ થયેલા હ્રદયસ્થ શ્રી ચિનુ મોદીને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ!🌸 છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં, વૃદ્ધ બનતાં … Continue reading ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

વૃક્ષ અને કવિતા : મારિઆ વિન ( સ્વિડન )

વૃક્ષ અને કવિતા આ એક વૃક્ષ ઊભું છે: હવા ગાય છે શબ્દહીન ગીતો તેની ડાળીઓમાં. હું જાણું છું કે ઝાડની … Continue reading વૃક્ષ અને કવિતા : મારિઆ વિન ( સ્વિડન )

ગઝલ – કવિ કલાપી

કવિ કલાપીની આ ગઝલ એમના વ્યક્તિત્ત્વનું એક અલગ જ પાસું પ્રગટ કરે છે. છલોછલ ખુમારી, મસ્ત ફકીરીથી ભરી આ ગઝલ … Continue reading ગઝલ – કવિ કલાપી

તૃપ્તિ પાછળની તરસ : જવાહર બક્ષી

તૃપ્તિ પાછળની તરસ સાવ સાચું તો તમસ બાકી છે, અંધ જન્મેલો દિવસ બાકી છે. સૂર્યમાં તેજ ભર્યું છે જેણે, એ … Continue reading તૃપ્તિ પાછળની તરસ : જવાહર બક્ષી

ગઝલ -ઓજસ પાલનપુરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ … Continue reading ગઝલ -ઓજસ પાલનપુરી

વિસ્મૃતી – નેહલ

વિસ્મૃતી – નેહલ

વિસ્મૃતી   જૂની કેડીઓ પર પડે જાણે કો વિશાળકાય વૃક્ષ ચહેરાઓ હળવેથી સરકતા જાય ભીના કાય પછીતે નામ ની શાહી … Continue reading વિસ્મૃતી – નેહલ

मराठी गज़ल

मराठी गज़ल

मराठी गज़ल तुझ्या समोर मला गझल गायचा आहे, गिळून घोट कडू, चंद्र घायचा आहे. विकून दर्द ईथे दाद ध्यायची असते, … Continue reading मराठी गज़ल

ગઝલ- હરકિશન જોષી

હલેસાં મેં હોડીમાં ખોડી દીધાં છે! અને હાથ માલિક મેં જોડી દીધા છે! કહું શું નશાથી ય આગળ ગયો છું! … Continue reading ગઝલ- હરકિશન જોષી

A Poem – Li Jiao (લી ઝીયાઓ)

હું આવું છું, હું આવું છું કેટલાક તિરસ્કારે મને, શિયાળાનું હિમ-અશ્રુ કહી કેટલાક ચાહે મને, વસંતનું હું સંગીત કહી કવચિત, … Continue reading A Poem – Li Jiao (લી ઝીયાઓ)

A Chinese Poem by Li Jiao in Gujarati

ચુપકીદીથી હું આવું છું આ વિશ્વમાં અનેક લ્હેરોને સ્પંદિત કરતો તરંગો, સૂકાં પર્ણો ને આદિમ વૃક્ષો, ક્યાંક છૂટીછવાઈ સેવાળ ને … Continue reading A Chinese Poem by Li Jiao in Gujarati

એક સૂકી કવિતા -નેહલ

હવે મનમાં મધુર, સૌમ્ય ભાવ ઉઠતો નથી કુમળી કવિતા ઉભરતી નથી સૂકી, કઠણ, કઠોર ભૂમિ પર બસ જાણે કેકટસ જ … Continue reading એક સૂકી કવિતા -નેહલ

નનામી શબ્દો – અનુવાદ- ઉત્પલ ભાયાણી

નનામી શબ્દો થોડોક વખત સુધી નીલી હરિયાળીનો પ્રેમી પછીથી કવિ ક્રાન્તિકારી અને એવું બધું આખરે અને ઉપસંહારમાં ટીવી ની પ્રતિભા … Continue reading નનામી શબ્દો – અનુવાદ- ઉત્પલ ભાયાણી

મિત્રો – Friends – નેહલ

મિત્રો આપણે બધાં રંગબેરંગી થીંગડા જેવા જિંદગી ના પહેરણ પર બનાવીએ રંગીન આવરણ ભૂખરા વાસ્તવ ને ઢાંકતું ઉકલી ગયેલા ટાંકાઓ … Continue reading મિત્રો – Friends – નેહલ

આ કવિતામાં- યાનિસ કોન્ટોસ

આ કવિતામાં ગમે કે ન ગમે તું આ લીલીછમ કવિતામાં ગોઠવાઈ જઈશ અહીં હુંફ છે થોડીક હરિયાળી, થોડુંક આકાશ, થોડુંક … Continue reading આ કવિતામાં- યાનિસ કોન્ટોસ

જેમનાં હ્રદય – મંગેશ પાડગાંવકર

જેમનાં હ્રદય જેમનાં હ્રદય વૃક્ષોનાં તેમને જ ફક્ત ફૂલો આવે; તે જ વધે, પ્રકાશ પીએ, તે જ મોસમ ઝીલી લિયે. … Continue reading જેમનાં હ્રદય – મંગેશ પાડગાંવકર

પાનખર- નેહલ

પાનખર- નેહલ

તારા માટેની સાચવેલી ક્ષણો, સ્પંદનો, લાગણી સંઘરું? વહેંચું? અસમંજસમાં બેઠી છું!? ગુલમ્હોર તો… સૂકી, પીળી પાંદડી ઝરતો કૂંપળો સાથે ગોષ્ઠીમાં … Continue reading પાનખર- નેહલ

મને આકાશની વાત ના પૂછો- ગિરિબાલા મહંતિ

મને આકાશની વાત ના પૂછો મને આકાશની વાત પૂછો નહીં હું તો હજુ જોઈ શકી નથી આ ધરતીને આંખો ભરી, … Continue reading મને આકાશની વાત ના પૂછો- ગિરિબાલા મહંતિ

ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા

ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા

અંતમાં તેં વિખેરી નાખીને- વિશ્વભરમાં કર્યો અનંત મને. એઓશ્રીના મરણોત્તર પ્રકાશિત આ ગઝલસંગ્રહનું સૂચક શિર્ષક આપણી ખાતરીને બેવડાવે છે, શ્રી … Continue reading ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા

ગઝલ- અશરફ ડબાવાલા

મૌનનું અંગીકરણ અર્થાત્ અશરફની ગઝલો- ચિનુ મોદી એમના ‘વાણીપત’ સંગ્રહની ઘણી બધી રચનાઓ અેમની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ અને પુરબહારમાં ખિલેલી સર્જનશીલતાના … Continue reading ગઝલ- અશરફ ડબાવાલા

ભગવાન ખોવાયા છે!? – નેહલ

ભગવાન ખોવાયા છે!? જરિયાન વસ્ત્રોના વાઘા અહીં જ મૂકી, સોનેરી સિક્કાના કુંભ એમ જ છોડી, રત્નજડિત સિંહાસનો ખાલીખમ રાખી, છપ્પનભોગના … Continue reading ભગવાન ખોવાયા છે!? – નેહલ

પશ્યંતીની પેલે પાર.. – જાતુષ જોશી

પોતાને અશબ્દની યાત્રાએ નીકળેલા યાત્રી ગણાવતા આ કવિ ના શબ્દો આપણને પશ્યંતીની પેલે પાર પરાવાણી, પરમ આનંદ કે શબ્દબ્રહ્મ ની … Continue reading પશ્યંતીની પેલે પાર.. – જાતુષ જોશી

એવું પણ બને – નેહલ

એવું પણ બને હું કરું સતત તારી પ્રતિક્ષા અને ખોજમાં મારી તું રઝળે! એવું પણ બને આમ ગોઠવેલી સરસ હો … Continue reading એવું પણ બને – નેહલ

ચૂંટેલા અશઆર- બેફામ

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ! સરોવરમાં રહી મુખ ઊંચું રાખે છે સરોવરથી. સફર એવી કે કોઈ … Continue reading ચૂંટેલા અશઆર- બેફામ

તારું પહેલા વરસાદ સમું આવવું

તારું પહેલા વરસાદ સમું આવવું

આ બ્લોગ પર રમેશ પારેખ ની હાજરી ના હોય તો ગુજરાતી કવિતાનું પાનું અધૂરું રહી જાય. મારા અને અનેકોના પ્રિય … Continue reading તારું પહેલા વરસાદ સમું આવવું

ગઝલ – નેહલ

મારા સૌ આદરણીય શાયર ની સમક્ષ નત મસ્તક થઈ આ છંદ અને ગઝલ ના ક્ષેત્રમાં પા પા પગલી માંડી રહી … Continue reading ગઝલ – નેહલ

ગઝલ- અમૃત ‘ઘાયલ’

ગઝલ- અમૃત ‘ઘાયલ’

શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. સામે પૂરે ધરાર જીવ્યો છું, વિષ મહી નિર્વિકાર જીવ્યો છું. ખુબ … Continue reading ગઝલ- અમૃત ‘ઘાયલ’

ગઝલ –   મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

શબ્દનું અસ્તિત્વ પળ જેવું હશે કૈં યુગોને છળતું છળ જેવું હશે આ સ્મરણ ઊંડે સુધી ઊતરી ગયાં લોહીમાં પણ કૈં … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

પળો મહેક્યાની આ ક્ષણે! -નેહલ

    આંખ ખૂલ્યાની આ ક્ષણે. જાત જાગ્યાની આ ક્ષણે. પડઘા ઝીલ્યાની આ ક્ષણે પડછાયા પકડયાની આ ક્ષણે. માળા  તૂટ્યા … Continue reading પળો મહેક્યાની આ ક્ષણે! -નેહલ

ગઝલ – મનોજ ખંડેરિયા

ગઝલ – મનોજ ખંડેરિયા

જીવનભર જળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે ઝીણી ઝાકળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે અહીં ચોમેર મારી પગલાં … Continue reading ગઝલ – મનોજ ખંડેરિયા

વેર લેવું છે- ‘શૂન્ય’ પાલનપુરી

‘શૂન્ય’ તો એક જોગી સમો જીવ છે, એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે? પ્રેમ નિષ્પક્ષ છે, રૂપ નિર્લેપ છે, કર્મ … Continue reading વેર લેવું છે- ‘શૂન્ય’ પાલનપુરી