મને આકાશની વાત ના પૂછો- ગિરિબાલા મહંતિ

મને આકાશની વાત ના પૂછો મને આકાશની વાત પૂછો નહીં હું તો હજુ જોઈ શકી નથી આ ધરતીને આંખો ભરી, ગ્રહો નીહારિકાની વાત ના કરો, ના કરો ઓળખ્યો જ નથી મિત્રને મન ભરી. સ્વર્ગ-નર્કની વાત ઊઠે જ ક્યાંથી હજી તો ભોગવ્યો જ નથી માટીના મર્ત્યને દેવી-દેવતાઓની વાતો રહેવા દો ઓળખાણ જ નથી થઈ હજુ પડોશી…

Read More