આદમ અને ઈવ ની આજ! – નેહલ

હું અને તું ઉભા એક-મેકની સાવ સન્મુખ લગોલગ કદાચ હાથ લંબાવી સ્પર્શી શકીએ પણ હું અને તું તો ઊછેરીએ એક … Continue reading આદમ અને ઈવ ની આજ! – નેહલ

ઍશ-ટ્રે – અમૃતા પ્રીતમ ऐश ट्रे – अमृता प्रीतम

ऐश ट्रे इलहाम के धुएँ से लेकर सिगरेट की राख तक उम्र की सूरज ढले माथे की सोच बले एक … Continue reading ઍશ-ટ્રે – અમૃતા પ્રીતમ ऐश ट्रे – अमृता प्रीतम

बातें – વાતો – અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા અનુવાદ : જયા મહેતા

बातें आ साजन, आज बातें कर लें… तेरे दिल के बाग़ों में हरी चाह की पत्ती-जैसी जो बात जब भी … Continue reading बातें – વાતો – અમૃતા પ્રીતમ – પ્રતિનિધિ કવિતા અનુવાદ : જયા મહેતા

એક કડવાની આખ્યાન-ગઝલ-જવાહર બક્ષી ( પરપોટાના કિલ્લા માંથી )

એક કડવાની આખ્યાન-ગઝલ મુખબંધ ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા. … Continue reading એક કડવાની આખ્યાન-ગઝલ-જવાહર બક્ષી ( પરપોટાના કિલ્લા માંથી )

મારું સરનામું – અમૃતા પ્રીતમ, मेरा पता – अमृता प्रीतम

તારા પ્રેમનું એક ટીપું એમાં ભળી ગયું હતું તેથી મેં જિંદગીની બધી કડવાશ પી લીધી…. . . . . . … Continue reading મારું સરનામું – અમૃતા પ્રીતમ, मेरा पता – अमृता प्रीतम

આંસુઓની હોડીના કિનારા – નેહલ

તોફાનોમાં  હસ્તી આ ટકી, બસ આંસુઓની હોડીથી તરી. પાંપણોના કિનારા ભીંજવી ના ભીંજવી, નદી રાતની એમ વહી. જાગી જાગીને  આંખો … Continue reading આંસુઓની હોડીના કિનારા – નેહલ

श्री मनाचे श्लोक – समर्थ स्वामी रामदास रचित

सुखाची घडी लोटतां दुख आहे। पुढे सर्व जाईल कांही न राहे।। વિતે ક્ષણ જ્યાં સુખની ત્યાં દુઃખ આવવાનું. બધું વહી … Continue reading श्री मनाचे श्लोक – समर्थ स्वामी रामदास रचित

કવિતા નું પોત -નેહલ

કવિતાનું પોત આમેય સાવ પાતળું “સરી જતી રમ્ય વિભાવરી ” જેવું કાંઈ નહિ. વિચારોના તાંતણા તૂટે બટકે આમતેમ લટકે ઓળખની … Continue reading કવિતા નું પોત -નેહલ

દરિયા પછી  –  શ્રી મકરંદ દવે

દરિયા પછી – શ્રી મકરંદ દવે

ગમતાંનો કરીએ ગુલાલ નાં કવિ, ગુજરાતી ભાષાનાં કબીર, ટાગોર કે પછી મિરાંબાઈ કહો…શ્રી મકરંદ દવે મારા પ્રિય કવિ છે. દરિયા … Continue reading દરિયા પછી – શ્રી મકરંદ દવે

ઉત્સવ પછી – કે. સચ્ચિદાનન્દન [મલયાલમ કવિતા]

હું પ્રતીક્ષા કરી રહ્યો છું તમારા પાછા આવવાની પીપળા નીચેના આ છાપરા નીચે કેવળ એક પતાકા, જેને લોકો ઉતારવી ભૂલી … Continue reading ઉત્સવ પછી – કે. સચ્ચિદાનન્દન [મલયાલમ કવિતા]

ઈશ્વર વિનાના હોવું એટલે….- નેહલ

ઈશ્વર વિનાના હોવું એટલે… ખુલ્લા પગે રણની દઝાડતી રેત પર અવિરત ચાલવું. કે પછી… પથરાળ ખડક પર સ્થિર ઉભા ઉભા … Continue reading ઈશ્વર વિનાના હોવું એટલે….- નેહલ

ફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ….- નેહલ

Originally posted on Nehal's World : Growing Time…in Words!:
pic from telegraph.co.uk pic : japantimes.co.jp પરિસ્થિતિ છે હવે રાબેતા મુજબ. સ્થપાયું છે શાસન કાનૂનનું, સલામતીનું.… Continue reading ફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ….- નેહલ

વાસંતી વાયરાની ખોજ……- નેહલ

Originally posted on Nehal's World : Growing Time…in Words!:
જિંદગી ઠરી ગયેલું પાંદડું પાનખરનું સમયના બરફ ની વચ્ચે. પાંદડામાં ધબકે ધીમી ધીમી વાસંતી વાયરાની ખોજ.… Continue reading વાસંતી વાયરાની ખોજ……- નેહલ

એક અછાંદસ વરસાદી સાંજ – નેહલ

ઘાટઘૂટ વિનાના ધરતીના વાસણને , એવાં  જ વાંકાચૂકા વાદળોના ઢાંકણ . આવ્યા પાછા ભૂખરા દિવસો. સામેના સઘળા દૃશ્યોને ફેરવે છે … Continue reading એક અછાંદસ વરસાદી સાંજ – નેહલ

ફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ…. – નેહલ

પરિસ્થિતિ છે હવે રાબેતા મુજબ. સ્થપાયું છે શાસન કાનૂનનું, સલામતીનું. ક્યાંય કશું ખંડિત નથી, આ ત્યાનમેન સ્કેવરમાં!! પણ, રુંધાયો છે … Continue reading ફ્રેંચ ક્રાંતિની 200મી જયંતિએ…. – નેહલ

એક આકાશી લવ-સ્ટોરી – નેહલ

મારી અને આકાશની પ્રિતનું પ્રાગટ્ય ક્યારે થયું હશે ? ખબર નથી. ક્યારથી આકાશ અહીં છે ? ખબર નથી. હું પહેલવહેલ્લી … Continue reading એક આકાશી લવ-સ્ટોરી – નેહલ

પંક્તિઓ – નેહલ

નીરખી મુખ પોતાનું  સૂરજ ચળકતું મલકે વર્ષાએ સજાવેલા દર્પણોમાં પાંદડે પાંદડે. ::::   :::::   ::::::  :::: ::: ફૂટે છે ઝરા કવિતા … Continue reading પંક્તિઓ – નેહલ

થીજેલી ક્ષણો – નેહલ

આલ્બમ ઉઘડ્યુંને; થીજેલી ક્ષણોના કરા વરસે. થીજેલાં સ્મિત કાચની ધાર શાં વાગે; થીજેલા સંબોધનો કાંટા શા ઉગે. થીજેલો છોડી દીધેલો … Continue reading થીજેલી ક્ષણો – નેહલ

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (2)

‘ હૈ કહાં તમન્નાકા દૂસરા કદમ સાકી ? હમને દશ્તે-ઇમ્કાંકો એક નક્શે-પા પાયા.’ મારી કામનાનું બીજું ચરણ ક્યાં છે, ઓ … Continue reading મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (2)

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (1)

ગાલિબ એટલે વિજયી- જેનું વર્ચસ્વ પ્રવર્તતું હોય એવી વ્યક્તિ.ગાલિબનું નામ મિર્ઝા અસદુલ્લાહબેગ ખાં લાડમાં એમને મિર્ઝા નૌશાને નામે પણ સૌ … Continue reading મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (1)

ચોસલાં – નેહલ

એકલતા પાડે મનમાં ભારેખમ ચોસલાં. આ ગોળ પૃથ્વીમાં શહેર આખાં ચોસલાં. આકાશમાં ઉભેલાં મકાનો જાણે ચોસલાં. માણસો ના ચહેરા પણ … Continue reading ચોસલાં – નેહલ

અનુભવબિન્દુ-અખો

આપણી ભાષામાં કોઇ તત્ત્વજ્ઞ કે જ્ઞાની કવિ અખા સિવાય હજી બીજો કોઇ પાક્યો નથી, જેણે કીટ્સના શબ્દોમાં કહીએ તો ‘તત્ત્વજ્ઞાન … Continue reading અનુભવબિન્દુ-અખો

સમાધાન ! – નેહલ

આજના સળગતા પ્રશ્નો સાંજે પસ્તી થઈને બુઝે. આજની તાતી જરુરિયાતો આવતી-કાલના વાયદાઓ થઈ દુઝે. અખબાર રોજ જ તાજું જોઇએ. બીજું … Continue reading સમાધાન ! – નેહલ

આ તે કેવી ઝંખના ,….- નેહલ

આ તે કેવી ઝંખના ?

Continue reading “આ તે કેવી ઝંખના ,….- નેહલ”

વાંસળીવાળો – નેહલ

એ એકલપણા ની  પછેડી ઓઢી ચાલે, સુખ-દુખ પાછળ ખેંચતા જાય. એ એક આંસુભર્યું વાદળ ઉપાડી ચાલે, ઝાડવાં આસપાસનાં લીલાંછમ થતાં … Continue reading વાંસળીવાળો – નેહલ

વાસંતી છોળ …- નેહલ

મારા પ્રિય મિત્રો , વસંતના વધામણા,રંગોના તહેવારની શુભેચ્છાઓ સાથે અેક ષોડશીનું રમતિયાળ ગીત,……… મારા દેહની ડાળીએ ટહુકી રે વસંતની કોયલડી … Continue reading વાસંતી છોળ …- નેહલ

ખજૂરાહોની હું યૌવનમૂર્તિ…..- નેહલ

ખજૂરાહોની હું યૌવનમૂર્તિ, વસંતના અવનવા મરોડો પાષાણમાં સાચવતી હું ચિત્રવત્ સ્તબ્ધ કાવ્ય હતી. સ્પર્શે ઝંઝાવાતી મલયાનીલો, કસ્તુરી-મ્રુગ શી દશા થતી. … Continue reading ખજૂરાહોની હું યૌવનમૂર્તિ…..- નેહલ

હું ચિનાઈ માટી …..- નેહલ

માટી  ચિનાઈ હું ટીપાતી ટીપાતી જાઉં ઘડાતી . ના નિરાકાર , ના સાકાર આવી હતી તેવી જ પાછી જવાની . … Continue reading હું ચિનાઈ માટી …..- નેહલ

જૂઈની વેલ – નેહલ

હવાના કમાડ ઉઘાડે મને એની સાથે ઉપાડે સૂરોની આ પાંખો :*:*:*:*:*: તડકો દદડે આ મકાનો પરથી બારીઓ તરસી ફેલાવે હાથ … Continue reading જૂઈની વેલ – નેહલ

રજનીગંધા ના ફૂલ ……- નેહલ

અમે અંધારા ગટકી ગયા અમે અજવાળું ખોબો ભરી પીધું. અમે સુરજ ની છત્રી થી કાળા ડીબાંગ વાદળ ને ભરી દીધું. … Continue reading રજનીગંધા ના ફૂલ ……- નેહલ

આગિયાઓ ની ટોળી- નેહલ

🌟 રેતી ની નદી ; કાંઠે પથ્થરોનું ખેતર , ખડકોનું વન … નકશામાં દરિયાની ભીનાશ શોધ્યા કરે. 🌟  એકલ નદીકાંઠે … Continue reading આગિયાઓ ની ટોળી- નેહલ

અજવાળાની ખલેલ – નેહલ

આગળ  દિવાલ પાછળ દિવાલ ડાબે દિવાલ જમણે દિવાલ ઉપર છતનું તોતિંગ વજન અને ઓહ ! સામેની બારીની જાળીમાંથી આકાશનો એક … Continue reading અજવાળાની ખલેલ – નેહલ

રાતરાણીનું ઝુમખું ! – નેહલ

      * હું મારામાં જાણે અજાણ્યા ઘરમાં મુસાફર . * કવિતા નાનકડું બાળ રિસાય સંતાય વારે-ઘડીએ મારાથી . … Continue reading રાતરાણીનું ઝુમખું ! – નેહલ

પ્રથમ પ્રયાસ.. – નેહલ

આ  પર્ણો ની  વચ્ચેથી  તડકો નહીં, પરમેશ્વર ધરતી પર ઉતરી રહ્યો  છે. તને , મને, આ  તૃણ ,  પર્ણો,  ફુલો ને સોનેરી  … Continue reading પ્રથમ પ્રયાસ.. – નેહલ

લીલપનો  લય – નેહલ

લીલપનો લય – નેહલ

તારા માટેની  લાગણીઓનું ઉગ્યું છે  અડાબીડ જંગલ ઘેઘૂર  વ્રુક્ષો થી ઋજુ પાંદડીઓ સુધી ફેલાઈ ગઈ છે લીલપ મારા મનની ધરતી … Continue reading લીલપનો લય – નેહલ

હું  ટુકડો , ટુકડામાં  હું – નેહલ

હું ટુકડો , ટુકડામાં હું – નેહલ

હું  વહેંચાઉં  ટુકડે   ટુકડે ટુકડે   ટુકડા  વેરવિખેર અડધિયાં શોધે  પ્રતિબિંબો પોતાનાં ,અહીં  ત્યાં  ચોમેર. જાણું   ટુકડા  હું જ કરું છું … Continue reading હું ટુકડો , ટુકડામાં હું – નેહલ

મોગરાનાં ફૂલ : નેહલ

મોગરાનાં ફૂલ : નેહલ

*ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા, પછી છોને વરસતો મેઘ અનરાધાર … Continue reading મોગરાનાં ફૂલ : નેહલ

વાસંતી વાયરાની ખોજ……-નેહલ

વાસંતી વાયરાની ખોજ……-નેહલ

જિંદગી ઠરી ગયેલું પાંદડું પાનખરનું સમયના બરફ ની વચ્ચે. પાંદડામાં ધબકે ધીમી ધીમી વાસંતી વાયરાની ખોજ. -Nehal Continue reading વાસંતી વાયરાની ખોજ……-નેહલ

કાવ્ય જન્મ ! – નેહલ

કાવ્ય જન્મ ! – નેહલ

મૂંઝારો, અજંપો,મારી અંદર મને જ કોઈનું અથડાયા કરવું,અણધાર્યા વિચારોના ઉબકા,અને કાવ્યજન્મ.છ્ટકારો ??સર્જન ??– નેહલ Continue reading કાવ્ય જન્મ ! – નેહલ