મને
ફોરાંથી
વિંધાયાની
વેદના .
-:-:-:-

I am
in “now”
like a hanging
Dewdrop from
a petal !

-:-:-:-:-:
અમે    તો   વરાળનાં    પગલાં    તડકાની    ફર્શ   પર.
અમે   તો     સુગંધનાં    ટીપાં     પવનની     તરસ    પર.
નેહલ