A tribute

There was no ‘Noah’s Arc ‘;
Nor was a ‘kurmavtaar ‘for him.
It was the shore
that sank the boundless sea!!
-Nehal
– – – – –  : : : : : : : : – – – –
ના હતું ત્યાં નૂહ નું જહાજ,
ના આવ્યો કોઈ ‘કુર્માવતાર ‘
કાંઠાની નિષ્ઠુરતા એ
ઉછળતા કૂદતા દરિયાને
ડૂબાડી દીધો.
-નેહલ
( તુર્કી રેફ્યુજી એલન ને શ્રદ્ધાંજલિ )

2 thoughts

Comments are closed.