મૂંઝારો, અજંપો,
મારી અંદર મને જ કોઈનું અથડાયા કરવું,
અણધાર્યા વિચારોના ઉબકા,
અને કાવ્યજન્મ.
છ્ટકારો ??
સર્જન ??
નેહલ