એક મુકામ ……

wpid-img_112842545702439.jpegકેમ છો ,

                         અત્યારે  જ  ગુજરાતીમાં લખતાં શીખી .એના ઉત્સાહ માટે  કંઈક  તમારા બધા સાથે  share  કરું  છું.

મરીઝ નો શેર છે :

 હું  કોને  કોને મારી  કવિતા માં  દઉં  જગા  !
જેને  મળું   છું   એની જુદી   દાસ્તાન  છે .

ગાલિબ  નો શેર છે :

બસ  કિ  હું   “ગાલિબ” અસીરીમેં   ભી  આતશ  જેરે-પા
મૂ-એ- આતશ-દીદ :   હૈ   હલ્કા  મેરી  જંજીર કા .

જેરે-પા = પગમાં  આતશ  , અસીરી=  કેદ   માં , મૂ-એ-આતશ-દીદ : = આગને  અડેલી વાળની  લટો , હલ્કા=કડીઓ

One thought on “એક મુકામ ……

Comments are closed.