ગંગા અવતરણ – નેહલ

ganga_descent_high copy

એકાંતની ગંગા ઝીલું ,
શિવજીની જટા થઇ .
જીવ આ મારો શિવ થાય.

-Nehal