શક્યતાની બારી : નેહલ

શક્યતાની બારી : નેહલ

અછાંદસ કવિતા આ બંધ દ્વારમાં છે એકશક્યતાની બારી.અંદરથી બહારઅનેબહારથી અંદર,પ્રવેશે,વિદાય લેઅગણિત શક્યતાઓ.નક્કી એ કરવાનું છે,તમે ક્યાં ઊભા છો?અંદર કેદ છો? … Continue reading શક્યતાની બારી : નેહલ

ગઝલ – ઉદયન ઠક્કર

ગઝલ – ઉદયન ઠક્કર

માનનીય શ્રી ઉદયનભાઈના “રાવણહથ્થો” કાવ્યસંગ્રહને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો પ્રથમ પુરસ્કાર જાહેર થયા બદલ કવીશ્રીને ખૂબ ખૂબ … Continue reading ગઝલ – ઉદયન ઠક્કર

Do You Know The Truth?: Nehal “સત્ય શું છે, એ જાણે છે?” : – નેહલ  

Do You Know The Truth?: Nehal “સત્ય શું છે, એ જાણે છે?” : – નેહલ  

They asked; do you know the truth?I asked; which one?The oneI heard and believed orI read and believed orI saw … Continue reading Do You Know The Truth?: Nehal “સત્ય શું છે, એ જાણે છે?” : – નેહલ  

સૂરજમુખી – સિતાંશુ યશશ્ચંદ્ર

સૂરજમુખી – સિતાંશુ યશશ્ચંદ્ર

સૂરજમુખી કેસરી આંખો બીડીને ઊભાં છે સૂરજમુખી,અંધકારના પવનમાં, નમેલાં.વાવાઝોડું જ તો વાય છે અંધારાનું.અંધકારનાં ઘાતક પાણીસૂરજમુખીનાં મૂળિયાંને પચાસ પોણોસોઆંગળીએથી ઝાલીધીમે … Continue reading સૂરજમુખી – સિતાંશુ યશશ્ચંદ્ર

અછાંદસ કવિતા – નેહલ

અછાંદસ કવિતા – નેહલ

અછાંદસ કવિતા – નેહલ એ પહેલી વાર જ્યાં આંખોમાં આંખ પરોવી હતી નેઅસ્તિત્વમાં પ્રગટ્યા હતા સો સો દિવા,એ છેલ્લી વાર … Continue reading અછાંદસ કવિતા – નેહલ