હાઈકુ: નેહલ વૈદ્ય

હાઈકુ: નેહલ વૈદ્ય

જિજીવિષાના તળાવેમૃત્યુ નામનો કંકર સર્જે વલયો……………….વરસાદી વાછંટતપ્ત શરીરે મનને ક્યાંથી બુઝાવે?……………………….વાદળિયું આકાશવરસી પડેમન-આકાશ ક્યારે?………………………..આશાના તંતુએ જોલટકી રહ્યો એષણાઓનો મેળો …………………………….ઘનઘોર … Continue reading હાઈકુ: નેહલ વૈદ્ય

ઊભી છું – નેહલ

ઊભી છું – નેહલ

વાર, તારીખ, મહીનોબધા સંદર્ભો ભૂંસીનેબેઠી છું.આવવાનું, હોવું, જવાનુંબધા પ્રયોજન ભૂલીનેબેઠી છું.આ પળની અસહાયતામાંજાતની પાછળ,જાતની પડખે,જાતને ટેકો કરીબસ ઊભી છું.~ નેહલ Continue reading ઊભી છું – નેહલ

मेरा शहर : नेहल

मेरा शहर : नेहल

मेरा शहर ख़ाक से उठ रहा हैउसकी हांफती हुई सांसों सेख़ाक उड रही हैपूरा आसमान ढक लिया हैन अंधेरा न … Continue reading मेरा शहर : नेहल