હાઈકુ: નેહલ વૈદ્ય

હાઈકુ: નેહલ વૈદ્ય

જિજીવિષાના તળાવેમૃત્યુ નામનો કંકર સર્જે વલયો……………….વરસાદી વાછંટતપ્ત શરીરે મનને ક્યાંથી બુઝાવે?……………………….વાદળિયું આકાશવરસી પડેમન-આકાશ ક્યારે?………………………..આશાના તંતુએ જોલટકી રહ્યો એષણાઓનો મેળો …………………………….ઘનઘોર … Continue reading હાઈકુ: નેહલ વૈદ્ય

ઊભી છું – નેહલ

ઊભી છું – નેહલ

વાર, તારીખ, મહીનોબધા સંદર્ભો ભૂંસીનેબેઠી છું.આવવાનું, હોવું, જવાનુંબધા પ્રયોજન ભૂલીનેબેઠી છું.આ પળની અસહાયતામાંજાતની પાછળ,જાતની પડખે,જાતને ટેકો કરીબસ ઊભી છું.~ નેહલ Continue reading ઊભી છું – નેહલ

શક્યતાની બારી : નેહલ

શક્યતાની બારી : નેહલ

અછાંદસ કવિતા આ બંધ દ્વારમાં છે એકશક્યતાની બારી.અંદરથી બહારઅનેબહારથી અંદર,પ્રવેશે,વિદાય લેઅગણિત શક્યતાઓ.નક્કી એ કરવાનું છે,તમે ક્યાં ઊભા છો?અંદર કેદ છો? … Continue reading શક્યતાની બારી : નેહલ

Do You Know The Truth?: Nehal “સત્ય શું છે, એ જાણે છે?” : – નેહલ  

Do You Know The Truth?: Nehal “સત્ય શું છે, એ જાણે છે?” : – નેહલ  

They asked; do you know the truth?I asked; which one?The oneI heard and believed orI read and believed orI saw … Continue reading Do You Know The Truth?: Nehal “સત્ય શું છે, એ જાણે છે?” : – નેહલ  

અછાંદસ કવિતા – નેહલ

અછાંદસ કવિતા – નેહલ

અછાંદસ કવિતા – નેહલ એ પહેલી વાર જ્યાં આંખોમાં આંખ પરોવી હતી નેઅસ્તિત્વમાં પ્રગટ્યા હતા સો સો દિવા,એ છેલ્લી વાર … Continue reading અછાંદસ કવિતા – નેહલ

The first day of life after death : Sabir Haka મૃત્યુ પછીના જીવનનો પ્રથમ દિવસ : ગુજરાતી અનુવાદ : નેહલ

The first day of life after death : Sabir Haka મૃત્યુ પછીના જીવનનો પ્રથમ દિવસ : ગુજરાતી અનુવાદ : નેહલ

If I die one day All the books I like I will take it with me I will fill my … Continue reading The first day of life after death : Sabir Haka મૃત્યુ પછીના જીવનનો પ્રથમ દિવસ : ગુજરાતી અનુવાદ : નેહલ