On turning 2

  કવિતાનો બ્લોગ શા માટે? કવિતા વાંચવાનો સમય કોને છે? વ્હોટ્સપ પર ફરતા જોડકણાઓની જ્યાં વાહ-વાહ અને પ્રસાર થતો હોય ત્યારે આ બ્લૉગ કોણ વાંચશે? પણ આજે બે વર્ષ પૂરા કરી આ બ્લૉગ ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે મારી ખુશી અને આભારની લાગણી આપ સૌ સાથે વહેંચતા કવિતાના ચિરંતન અસ્તિત્વનો ઉત્સવ ઉજવી રહી છું.…

Read More

On reaching a milestone!

It’s time to celebrate! I am extremely happy and grateful to so many people for this achievement! 100 posts and completing one year! First of all, thank you Dhaval you helped me during the inception stage and thereafter .Mitra thank you for helping me write gujarati and hindi fonts! Ami it’s not enough to thank…

Read More