આવીશ?

આવીશ? સવારનો સમય છે: બફારો છે અને તડકામાં એક પ્રતીતિકર ચમક પણ. વનસ્પતિનો હરિયાળો રંગ પણ ઠંડક વિનાનો લાગે છે. એક સુંદર મજાનું પીળું પંખી ત્યાં ઘાસ પર કૂદી રહ્યું છે બરાબર એ જ રીતે જેમ તું છે સુંદર નીરવ અને પ્રેમને ઘાસની જેમ ધીરે ધીરે ઓળખતી અને એનાથી પોતાને માટે અર્થ શોધતી. આ પંખીને…

Read More