હાઈકુ: નેહલ વૈદ્ય

હાઈકુ: નેહલ વૈદ્ય

જિજીવિષાના તળાવેમૃત્યુ નામનો કંકર સર્જે વલયો……………….વરસાદી વાછંટતપ્ત શરીરે મનને ક્યાંથી બુઝાવે?……………………….વાદળિયું આકાશવરસી પડેમન-આકાશ ક્યારે?………………………..આશાના તંતુએ જોલટકી રહ્યો એષણાઓનો મેળો …………………………….ઘનઘોર … Continue reading હાઈકુ: નેહલ વૈદ્ય

હાઈકુ : નેહલ

હાઈકુ : નેહલ

બિંબ ઝાકળ ક્ષણિક ઝળહળે પળ દર્પણે …. ઝાકળ બને મેઘધનુષ, વ્યોમે મૂકી પગલું …. હવાની લ્હેર સજાવે ઝાકળની સવારી ફૂલે … Continue reading હાઈકુ : નેહલ