હૃદયપૂર્વક આભાર !

કવિતા  લખવી અથવા તો લખવું એટલે જીવન ને વિલંબિત લય માં જીવવું.એક એક ક્ષણ ને માણવી , પોતાના અંતરમાં ઉતારવી , ઓગાળવી અને પછી એ ક્ષણો ને કલમની સાહી બનાવી કાગળ પર આલેખવી. કવિતા સાથે જયારે કોઈની ય  ખલેલ વિના અંગત સંબંધ રચાય ત્યારે માત્ર કવિતા જ પૂર્ણ ખીલેલા પુષ્પ જેવું નથી ઉઘડતી , કવિની…

On reaching a milestone!

It’s time to celebrate! I am extremely happy and grateful to so many people for this achievement! 100 posts and completing one year! First of all, thank you Dhaval you helped me during the inception stage and thereafter .Mitra thank you for helping me write gujarati and hindi fonts! Ami it’s not enough to thank…

Robert Burns- The Scottish Bard

To a Moutain Daisy, On Turning One Down with the Plough in April, 1786 Wee, modest, crimson-tipped flow’r. Thou’s met me in an evil hour; For I maun crush amang the stoure Thy slender stem: To spare thee now is past my pow’r. Thou bonie gem. Alas! it’s no thy neibor sweet. The bonie lark,…

श्री मनाचे श्लोक – समर्थ स्वामी रामदास रचित

सुखाची घडी लोटतां दुख आहे। पुढे सर्व जाईल कांही न राहे।। વિતે ક્ષણ જ્યાં સુખની ત્યાં દુઃખ આવવાનું. બધું વહી જશે, ક્યાં કશું રહી જવાનું मना सज्जना एक जीवीं धरावे। जनी आपुले हीत तूवां करावे।। સદા ચિત્તમાં એ સમજ રાખજે મન કે પોતાનું હિત પોતે કરવું રહ્યું મન यथासांग रे कर्म तेही घडेना। घडे धर्म…

હું – નેહલ

આજના દિવસે આ બ્લોગ શરુ કર્યાને બરાબર એક વર્ષ થયું. એ નિમિત્તે મેં લખેલી પહેલી કવિતા…ઉંમર કદાચ 9-10 વર્ષ હશે. હું ચોગમ મહેકતી કુદરત હતી, પ્રકૃતિ ખિલતી કળી હતી. શોધી રહ્યું હતું કોઈ ‘હું’ નું અસ્તિત્વ! ફૂલડે ફૂલડે, પાને પાને, વેલીએ, ઘટાએ, ઉષાની રંગછટામાં, સંધ્યાની લાલિમાએ. વાયુની ફોરમને પૂછયું મળી ‘હું’ ની હયાતી? પ્રકૃતિ સાથેની…

THE SELECTED POETRY OF AMIR KHUSRAU

Ghazal 1002: bidan dilfaribi ki giti namayad The wise ought not to set their hearts on the seductiveness the world displys. Why fall in love with the phantasms of this world? The mirror shows the face to be a borrowed thing. Don’t think the knots on your brow are firm and strong.Fate takes note of…

બ્રેડવિનર – કમાઉ દિકરો

એ હંમેશની જેમ લિફટ પાસે ધીમા પગલે આવી રહ્યાં હતાં, અને મેં પણ હંમેશની જેમ લિફટનો દરવાજો બંધ થતો અટકાવ્યો.આમ જુઓ તો પરિચય કાંઈ ન હતો, હું એમનું નામ પણ જાણતી ન હતી અને આ ઓળખાણમાં એ જરુરી ન હતું !! એમની ઉંમર સાઠ- પાંસઠ હશે પણ લાગતી હતી સિત્તેર -પંચોતેર, બેઠી દડીનો બાંધો, સાવ…

કવિતા નું પોત

કવિતાનું પોત આમેય સાવ પાતળું “સરી જતી રમ્ય વિભાવરી ” જેવું કાંઈ નહિ. વિચારોના તાંતણા તૂટે બટકે આમતેમ લટકે ઓળખની ગૂંથણી માં ક્યાંક સાવ ખટકે . મનના ભાવો શબ્દોની લગોલગ આવીને અટકે. હૈયું , આંખ , હથેળી ભીંજવે એક્ઝટકે . મન એકાંતને ખૂણે ઝીણું ઝીણું એકલું બળે કટકે કટકે. – નેહલ

દરિયા પછી – શ્રી મકરંદ દવે

ગમતાંનો કરીએ ગુલાલ નાં કવિ, ગુજરાતી ભાષાનાં કબીર, ટાગોર કે પછી મિરાંબાઈ કહો…શ્રી મકરંદ દવે મારા પ્રિય કવિ છે. દરિયા પછી કોને કહી રહ્યો છું, મને પાર ઉતારો? દરિયા પછી છે દરિયો, ન દરિયાનો કિનારો. આ ધુમ્મસી ગઢેય ભલા, આગ લગાડી? માગ્યો જ્યાં તારી તાપણીથી એક તિખારો. ગુમનામ દિશાઓની સફર છે, ઓ ખલાસી ! સળગી…