નિરંજન ભગતને ભાવભીની શ્રધ્ધાંજલિ (Dying Speech of an Old Philosopher)

નિરંજન ભગતને ભાવભીની શ્રધ્ધાંજલિ લડ્યો ન, લડવા સમુંય મુજને ન કોઈ મળ્યું, સદા કુદરતે, કલારસ વિશે જ હૈયું ઢળ્યું, તપ્યો સતત તાપ, હાથ મુજ બેઉ હુંફે ભર્યા, શમ્યો, ઊપડવું, પ્રયાણ અવ પ્રાણ ઝંખે નર્યા. ડબલ્યુ. એસ. લેન્ડોર અનુવાદ નિરંજન ભગત (1926-2018) * * * * * * Dying Speech of an Old Philosopher I strove…

Read More