‘મોનેર માનુષ’ – સુનીલ ગંગોપાધ્યાય

આ પુસ્તકનું વિષયવસ્તુ એક સરળ અને આધ્યાત્મિક વ્યક્તિના જીવન પર આધારિત છે, જે લાલન ફકીર તરીકે ઓળખાતા સંસારી ભજનિક હતા.એમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી, પણ મૃત્યુ ૧૮૯૦માં થયેલું ગણાય છે. એ બંગાળમાં જન્મ્યા, રહ્યા, મૃત્યુ પામ્યા. આપણી બાજુ એમની કોઈ ઓળખાણ કદાચ છે નહીં, પરંતુ બંગાળમાં, અને બાંગ્લાદેશમાં આજે પણ એમની ઘણી લોકપ્રિયતા છે. સંત…

Read More