તને મેં ચાહી છે – ઉશનસ્

તને મેં ચાહી છે (ખંડ – શિખરિણી) તને મેં ચાહી છે અનહદ, કશા કારણ વિના; ન કે જીવ્યાનું ત્યજી દીધું પ્રિયે! હું તો મારે જીવ્યા કરું છું હજીયે! તને મેં ચાહી છે ચુપચુપ, કશા કારણ વિના, અને મેં પીધી છે પૃથ્વીય કશા ચાળણ વિના, પીધું પાંચે-ભૂતો તણું છલકતું પીણું- બૃહત્પાત્રે આથ્યો મધુરસ, ઝીણું- ઝીણું છિદ્રે…

Read More