વેર લેવું છે- ‘શૂન્ય’ પાલનપુરી

‘શૂન્ય’ તો એક જોગી સમો જીવ છે, એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે? પ્રેમ નિષ્પક્ષ છે, રૂપ નિર્લેપ છે, કર્મ નિ:સ્વાર્થ છે, ભકિત નિષ્કામ છે. પોતાનો પરિચય પોતાના જ શબ્દોમાં આપનાર, ગઝલમાં ક્યારેક કબીરનું તત્ત્વચિંતન તો ક્યારેક પર ખય્યામની ગહન ફિલસૂફીથી ‘શૂન્ય’ સૌ શાયરોમાં આગવા રહ્યા છે અને લાખો ગઝલરસિકોના અંતરમાં આજે પણ હયાત છે.…

Read More