હોવાનો -શેખાદમ આબુવાલા

હોવાનો તેજનો ભરોસો શો, અન્ધકાર હોવાનો, પ્યાર હો ન હો સરખું, ઇન્તેજાર હોવાનો. ચાલુ કે ન ચાલુ હું, એ જ સાર હોવાનો, લક્ષ્યની તમન્નામાં, બેકરાર હોવાનો. ઓ જવાની પાછી વળ, શોધતાં ન વળશે કળ, એ જ રુપની પાછળ, એ જ પ્યાર હોવાનો. આ તો એ જ રસ્તો છે, મોતનો શિરસ્તો છે, જન્મ તો અમસ્તો છે,…

Read More