સુખ કહે

સુખને તું સુખ કહે એમાં શું? દુ:ખના છેડાને સ્હેજ ખેંચે ને ચોમાસું બેસે તો કંઈક થયું જાણું ઝાડને મળે છે એનાં પાંદડાઓ એ જ રીતે આપણને મળ્યું હોય ટળવળવું, લખીએ નિબંધ : જાત ઝુરાપો કવિતામાં કહીએ તો જીવનો સુકાવો ને બળવું એટલે કે, સો ટચનું સંવેદન રૂપકડા જિલેટીન પેપરમાં વીંટી ઉછાળું? સુખને તું સુખ કહે…

Read More