શું સમજાવું : સંજુ વાળા

બહુ બહુ તો એક કરું ઇશારો બીજું તો હું શું સમજાવું? બની રહે જે ધોરણ-ધારો બીજું તો હું શું સમજાવું? હું વણજારો – તું વણજારો બીજું તો હું શું સમજાવું? વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું? ઘૂમરાતું ચગડોળ જગત આ તું ‘ને હું સરખા સહેલાણી ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું…

Read More

ગઝલ : સંજુ વાળા

તમને એમાં વાંધો છે કંઈ ? અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ? આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છેએ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં…

Read More

સુખ કહે – સંજુ વાળા

  સુખને તું સુખ કહે એમાં શું?દુ:ખના છેડાને સ્હેજ ખેંચેને ચોમાસું બેસે તો કંઈક થયું જાણું ઝાડને મળે છે એનાં પાંદડાઓએ જ રીતે આપણને મળ્યું હોય ટળવળવું,લખીએ નિબંધ : જાત ઝુરાપોકવિતામાં કહીએ તો જીવનો સુકાવો ને બળવુંએટલે કે, સો ટચનું સંવેદનરૂપકડા જિલેટીન પેપરમાં વીંટી ઉછાળું?સુખને તું સુખ કહે એમાં શું? વેંતવાંભ રહી જાતી ઊંચાઈઆંબવાની નિસરણી…

Read More