સૉનેટ આપું

સૉનેટ આપું તું મને આપે ન આપે હું તને સૉનેટ આપું, ચૌદ પંક્તિના પિંડમાં બ્રહ્માંડની હું ભેટ આપું. બરફના ચોસલા જેવા શબ્દો ગોઠવાયા છંદમાં ફૂલનો આકાર કદીયે હોય નહીં સુગંધમાં. સૉનેટની સરહદમાં રહીને અનહદની હું તો મ્હેક આપું, ચૌદ પંક્તિના પિંડમાં બ્રહ્માંડની હું ભેટ આપું. ઊગતા સૂરજ સમો પ્રારંભ કેવો ઊઘડે છંદના પંખી ઊડે છે…

Read More

હાઈકુ- પન્ના નાયક

આપણે કર્યા કાજળકાળી રાતે શબ્દના દીવા. . . . ઊપડે ટ્રેન- ફરફરી ના શકે ભીનો રૂમાલ. – – – – કરચલીઓ ચહેરે ને સ્નેહ પર પડી તે પડી. . . . . ગાડીને કાચ ઝીણી ઝીણી પગલી વાદળીઓની. – – – – ગોકળગાય જેમ, વિચાર સરે મનમાં ધીરે. . . . . . સ્પર્શું તમને…

Read More