આ રસ્તો – નીતા રામૈયા

આ રસ્તો આ રસ્તો મને ક્યારેક કઠે છે. એની પાર જવાને હું મથું છું, પણ એ મને પલોટે છે, રજોટે છે, વેરે ને વિખેરે છે. એની વચ્ચે જઈને માથું ઊંચકી શકાતું નથી. એમાં હાલ્યાં જતાં લોકોનાં ધણના ગોવાળિયા થવાતું નથી. એની બાજુએ વૃક્ષ થઈને ઊગી શકાતું નથી. અહીં જીવ્યા કરું છું, પણ હું અહીંનો જીવ…

Read More