સહ-અસ્તિત્વ: નેહલ

સહ-અસ્તિત્વ હજારો construction workના રજકણોથી ગૂંગળાયેલી હવા એ રાહતનો શ્વાસ લીધો. અમસ્તા જ આમતેમ દોડ્યા કરતા લાખ્ખો વાહનોના ધૂમાડાથી choke થયેલા પવને ગળું સાફ કર્યું. આહ, આકાશ આજે નાહીને સ્વચ્છ, નીલું તડકો ચળકે ઊજળો તૃણાંકુર કુમળા માથા ઊંચા કરી નીહાળે કૌતુક વાતાવરણમાં ગૂંજતી પંખીઓની orchestra સાથે ડોલી રહ્યા છે વૃક્ષો પ્રકૃતિ ઉજવી રહી પોતાનું અસ્તિત્વ…

Read More

अश्मीभूत हो रहे भस्मासूर हम – नेहल

बहते हुए काल की गर्तामें अश्मीभूत हो रहे हम! कुछ सदिओं की धरोहर परंपराओं से आज को मूल्यांकित करने में मशरुफ़ सदिओं के अंघेरे कर रहे हैं अट्टहास्य हमारे महान, श्रेष्ठ होने के दावों पर। इस अकळ, गहन ब्रह्मांड के एक बिंदु मात्र जिसको सूर्य बनाने की जिदमें अहोनिश जलते-बुझते हम। बहेती, लुप्त हो रही…

Read More

હેપ્પી વુમન્સ ડે! – નેહલ

આજે ઈચ્છા તો હતી આરામથી ઊઠવાની; આમ પણ માંડ એક રવિવાર મળે છે ઉપરથી આજે તો પાછો ‘હેપ્પી વુમન્સ ડે’, એણે પથારીમાંથી ઊઠીને ફોન હાથમાં લીધો. ‘હેપ્પી વુમન્સ ડે’ ના મેસેજીસથી વ્હોટસએપ ભરાઈ ગયું હતું. એક સ્ત્રી હી કાફી હૈ ઘર કો સ્વર્ગ બનાને કે લિયે…વગેરે, વગેરે. “મમ્મી, મારું ડાર્ક બ્લૂ જીન્સ ક્યાં છે? કબાટમાં…

Read More

અશ્મીભૂત થતા ભસ્માસૂર આપણે – નેહલ

સરકતી જતી કાળની ગર્તામાં અશ્મીભૂત થતા આપણે થોડીક સદીઓની જણસને વળગી આજને મૂલવવાની રમતમાં ગળાડૂબ સદીઓ પારના અંધારા ખડખડ હસે છે આપણા મહાનતા, શ્રેષ્ઠતાના દાવાઑ પર. આ ગહન બ્રહ્માંડ નું એક ટપકું માત્ર એને ઘૂંટી ઘૂંટીને સૂર્ય બનાવવાની મથામણમાં ભડ ભડ બળતા, બૂઝતા આપણે. વહેતી, લુપ્ત થતી નદીઓ હતા, ન હતા થતા નગાધિરાજો તૂટતા-જોડાતા ભૂમિ…

Read More

હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ

આ વૃક્ષ; હજુ થોડા દિવસો પહેલાં તો હતું ઘટાદાર, ક્યારે પાંદડીઓ પીળી થઈ? અને હવે ઊભું છે ખેરવીને સઘળું મુક્ત, શાંત! કેવું સરળતાથી અને ત્વરિત ત્યાગી શકે છે બધું! અને એવું જ તૈયાર છે નવી કૂંપળોને આવકારવા આ વૃક્ષ. – .. .. .. .. .. .. – નિષ્પર્ણ વૃક્ષ શું પાનખર આવી ગઈ? હજુ થોડા…

Read More

Poems on Anger

Poetry is a mirror to our day to day life, we all know. As a part of the ongoing 5th birthday celebration I have been sharing poems on five basic emotions we all​ feel frequently; pain, love, and joy/happiness; I have already posted in the last 15 days. Today I am sharing a poem on…

Read More

How happy is the little Stone – સુખની કવિતા

The world is so full of a number of things, I’m sure we should all be as happy as kings. – Robert Louis Stevenson ……….. ખુશી, સુખ, આનંદ…કાંઈ કેટલાય નામ આપો, ખરીદી નથી શકાતું. આખી દુનિયા એને શોધે છે. કોઈ પદ-પ્રતિષ્ઠામાં, કોઈ ધન-સંપત્તિમાં, કોઈ યુવાનીમાં, કોઈ ધર્મ-સંપ્રદાયની પ્રવૃત્તિઓમાં, કોઈ સંતાનોની પ્રગતિમાં તો સભા-મેળાવડાઓની વાહવાહીમાં. પણ…

Read More

Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી

દુઃખ, પીડા પછી બીજી સર્વવ્યાપી લાગણી છે… પ્રેમની. પ્રેમ જ સમગ્ર સૃષ્ટિની રચનાનો પાયો છે. સૃષ્ટિના ઉદ્ભવમાં આ અગમ્ય, અદમ્ય ખેંચાણ રહેલું છે. એકકોષી જીવથી અનેક-કોષી જીવ બનવાની ઘટનામાં પણ આ સર્જક બળ રહેલું છે. પ્રેમ કરનાર અને પામનાર બંને એક અદ્ ભૂત સર્જનનું કારણ, એક અનન્ય સર્જનના ભાગ બને છે પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ કર્યા…

Read More

पलकों से भागे सपनों-से नीमपके फल, लम्हे !

ब्लोग जगत के मेरे मित्रों, पाँचवी सालगिरह का ज़श्न मनाते हुए आज मेरी आप लोगों के द्वारा सबसे ज़्यादा पढी गई हिन्दी कविताएँ पेश कर रही हूँ। यह बताते हुए मुझे बहुत खुशी हो रही है कि हिन्दीमें लिखना ये ब्लोग के साथ ही शुरु हुआ है, उस माइनेमें आप मेरे हिन्दी लेखिनी की सर्जनात्मक…

Read More

I am in “now” like a hanging Dewdrop from a petal!

My dear readers, As part of ongoing celebrations on completing five years, I posted poems written by famous writers of three different languages which were read by all of you in maximum numbers. Now for the second part of celebrations, I am posting poems written by me in all three languages (Gujarati, English, Hindi). Though…

Read More

અમે તો સુગંધના ટીપાં પવનની તરસ પર…

ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા. પછી છોને વરસતો મેઘ અનરાધાર – નેહલ મને એક લાલચટ્ટક સૂરજ આપો એક પારદર્શક ભૂરી નદી આપો બાકી બધું હું સર્જી લઈશ – નેહલ પ્રિય વાચક મિત્રો, પાંચમી વર્ષગાંઠની ઉજવણીના પહેલા મણકામાં ત્રણ ભાષાઓમાં બ્લોગ પર સૌથી વધુ વખત વંચાયેલી…

Read More

ખરી પરીક્ષા ઃ (2) – નેહલ

શ્યામા ચા-નાસ્તો પરવારી રીવાના ઘરનો નંબર ડાયલ કરતી હીંચકે આવીને બેઠી. એને થયું રીવાના મમ્મી-પપ્પાને હકીકતથી વાકેફ કરવા બહુ જ જરૂરી હતા. બહુવાર રીંગ વાગ્યા પછી પણ કોઈએ ઉપાડ્યો નહીં એટલે શ્યામાનું મન શંકા-કુશંકાઓથી ભરાઈ ગયું. ધ્રુજતા હાથે ફરી એ નંબર જોડ્યો. ઘણીવાર પછી સામેથી કોઈએ ફોન ઉપાડ્યો. હવે આગળ… સામે છેડેથી કોઈ સ્ત્રીનો કડકાઈ…

Read More

ખરી પરીક્ષા (1) – નેહલ

“હેલો”. શ્યામાએ ફોન ઉપાડીને કહ્યું. “હેલો”, સામેથી બહુ જ ધીમો, દબાયેલો અવાજ આવ્યો.શ્યામાએ સામે બોલનારનો સંકોચ, ખચકાટ સમજીને સામે પૂછ્યું; “બોલ બેટા, કેમ છે? ક્યાંથી બોલે છે?” એની વાત કરવાની રીતમાં એક જાતની સહજતા અને આત્મીયતાના કારણે સામે છેડેથી અવાજ આવ્યો, “હેલો, હું રીવા બોલું છું.” શ્યામાએ વાત ચાલુ રાખવાના હેતુથી આગળ બોલતા કહે, “મારું…

Read More

अभिव्यक्ति का प्रश्न – दुष्यंत कुमार ( સરળ ગુજરાતી સાર સાથે )

अभिव्यक्ति का प्रश्न प्रश्न अभिव्यक्ति का है, मित्र! किसी मर्मस्पर्शी शब्द से या क्रिया से, मेरे भावों, अभावों को भेदो प्रेरणा दो! यह जो नीला ज़हरीला घुँआ भीतर उठ रहा है, यह जो जैसे मेरी आत्मा का गला घुट रहा है, यह जो सद्य-जात शिशु सा कुछ छटपटा रहा है, यह क्या है? क्या है…

Read More

World of Clones – Nehal

Every night I sneak out Into the world, The world of clones. My body turns into a figure I barely recognize​; face doesn’t reflect mine My mouth speaks a ​different language Only my soul sees it’s twin! I almost fly And do things which I have not imagined Even in my wildest dreams. I meet…

Read More

એક ઓવર-રેટેડ લાગણી, પ્રેમ ?-નેહલ

“તું કોઈના પ્રેમમાં છે?” એણે ગ્રીન ટી ની ચૂસ્કી ભરતાં ગરિમાને પૂછ્યું. ગરિમા ફિક્કું હસી, “અરે નહીં તો.” ” તો પછી ઓજસ કોઈના પ્રેમમાં છે?”  રિચાએ બીજો પ્રશ્ન કર્યો. ગરિમા હવે મોકળાશથી હસી પડી. “અરે, એવી કોઈ સમસ્યા નથી.” રિચા અને ગરિમા ઘણા વર્ષોથી ઑફિસમાં સાથે કામ કરે છે અને એકબીજાના ક્યારે નિકટના મિત્રો બની…

Read More

I am enough for me! Nehal

After crossing fifty I have come to realize… Dreams are What we live every day And not something that we will achieve someday in the future. There is no timeline for happiness, It surprises you when you’re expecting it the least Same is true for success. Love, I no longer chase you I feel your…

Read More

नज़्म – अमीक़ हनफ़ी (સરળ ગુજરાતી ભાવાનુવાદ સાથે)

ज़ात का आईना-ख़ाना जिस में रौशन इक चराग़-ए-आरज़ू चार-सू ज़ाफ़रानी रौशनी के दाएरे मुख़्तलिफ़ हैं आईनों के ज़ाविए एक लेकिन अक्स-ए-ज़ात; इक इकाई पर उसी की ज़र्ब से कसरत-ए-वहदत का पैदा है तिलिस्म ख़ल्वत-ए-आईना-ख़ाना में कहीं कोई नहीं सिर्फ़ मैं! मैं ही बुत और मैं ही बुत-परस्त! मैं ही बज़्म-ए-ज़ात में रौनक़-अफ़रोज़ जल्वा-हा-ए-ज़ात को देता…

Read More

T’s Diary (9)

A’s Diary It is more than a month now that I have not spoken to ‘T’! And I am surviving!! She must have thought that It’s an ego issue for me. It hurts me a lot, after 3-4 years of close friendship that’s what she feels about me?! I thought it was a natural growth…

Read More