હરિવર, આમ ન અળગી રાખો – નેહા પુરોહિત

તું આવે તો સૂરજ ઘરના ટોડલીયે બેસાડું, ચાંદલીયાના તેજે આખ્ખું આંગણીયું લિંપાવું, પરસાળે મુકાવું રુડી પતંગીયાની હાર… હવે તો મળવાનું વિચાર! ……….. … ….. …… હે યોગેશ્વર! મને નથી જાગીને કૈં પણ જોવું, બાલસખા, તવ સ્મૃતિપટે કાયમ માટે વિચરવું, એવું કર કે કદી ન ટોણો મારે મુજને ચિત્ત – અમથી કીધી પ્રીત! ……… ……. …..…

Read More

તારી લાગણીનાં કેમ કરું મૂલ ?- નેહા પુરોહિત

નેહા પુરોહિત, આ સત્વશીલ કવિયત્રીની કલમે ગીત, ગઝલ, અછાંદસ કવિતાઓ એવું બધું સાહિત્યને ચરણે ભેટ ધર્યું છે, પણ મને એમનાં ગીત સવિશેષ પ્રિય છે. એમાં ઝીલાયેલી કોમળ સંવેદનાઓ, તલસાટ, સ્ત્રી સહજ ઊર્મીઓ, રમતિયાળપણું અને અંતરની તાનનો મનભાવન લય એ ગીતોને ગોપીગીત, મીરાંના પદની કક્ષાએ મૂકે છે.આજે એમની વિવિધ રચનાઓમાંથી મને ગમતી થોડી પંક્તિઓ અહીં મૂકતા…

Read More