સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે. એવું લાગે છે કે હજુ ગઈકાલે તો આ બ્લોગ શરુ કર્યો હતો, અને પા-પા પગલી ભરતાં ક્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયા ખબર જ ન પડી. જો આંકડાઓની ભાષામાં વાત કરીએ તો 16,550 થી વધારે લોકો વિશ્વના નાના-મોટા 50…

Read More

आह को चाहिए इक उम्र असर होते तक – मिर्ज़ा ग़ालिब

आह को चाहिए इक उम्र असर होते तक कौन जीता है तिरी ज़ुल्फ़ के सर होते तक (A prayer needs a lifetime, an answer to obtain who can live until the time that you decide to deign) दाम-ए-हर-मौज में है हल्क़ा-ए-सद-काम-ए-नहंग देखें क्या गुज़रे है क़तरे पे गुहर होते तक (snares are spread in every…

Read More

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (2)

‘ હૈ કહાં તમન્નાકા દૂસરા કદમ સાકી ? હમને દશ્તે-ઇમ્કાંકો એક નક્શે-પા પાયા.’ મારી કામનાનું બીજું ચરણ ક્યાં છે, ઓ સાકી ? આ સંસાર-જગત તો મારા એક જ પગલાંમાં આવી ગયું છે ! દિલ ગુઝરગાહ-એ-ખયાલ-એ-મૈ-ઓ-સાગર હી સહી, ગર નફસ જદા-એ-સરમંઝિલ-એ-તકવા ન હુઆ. હ્રદય સુરા અને સુરાપાત્રના વિચારને પસાર થવાની રહગુઝર-પગદંડી ભલે હોય પણ એનો શો…

Read More

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (1)

ગાલિબ એટલે વિજયી- જેનું વર્ચસ્વ પ્રવર્તતું હોય એવી વ્યક્તિ.ગાલિબનું નામ મિર્ઝા અસદુલ્લાહબેગ ખાં લાડમાં એમને મિર્ઝા નૌશાને નામે પણ સૌ ઓળખતાં.એ બહુ નાના હતા ત્યારે રચેલી થોડી કાવ્યપંક્તિઓ સાંભળી ઉર્દુના આદિ કવિ મીર તકી મીરે કહેલું કોઇ સમર્થ ગુરુ મળશે તો આ છોકરો લાજવાબ શાયર બનશે નહિ તો નિરર્થક બકવા લાગશે.આ અરસામાં ઇરાનથી ફરતાં ફરતાં…

Read More