ચૂંટેલા શેર (2) : મરીઝ

અન્ય અંધારાં પણ જીવનમાં છે એક કેવળ વિરહની રાત નથી, મારું સારું બધું સહજ છે ‘મરીઝ’, મેળવેલી આ લાયકાત નથી. . હું જોઉં મને એ રીતે જોવાને આવી જા, તારા નહીં મારા બધા પડદા હટાવી જા. . આ એક ગુણ ખુદાનો અમારા જીવનમાં છે, વર્તન નથી સમાન અમારું બધાની સાથ. . થઈને હતાશ જોયું જો…

Read More

સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે. એવું લાગે છે કે હજુ ગઈકાલે તો આ બ્લોગ શરુ કર્યો હતો, અને પા-પા પગલી ભરતાં ક્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયા ખબર જ ન પડી. જો આંકડાઓની ભાષામાં વાત કરીએ તો 16,550 થી વધારે લોકો વિશ્વના નાના-મોટા 50…

Read More

આભાર હોય છે – મરીઝ

આભાર હોય છે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું! તારો જે દૂર દૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો, દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય…

Read More

ચૂંટેલા શેર : મરીઝ

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે મારું કવન જગતનું નિવેદન બની જશે. – – – – – – — ———- હ્રદયનું રક્ત નયનનાં ઝરણ જીવનનો નિચોડ ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત – – – – – હું તો તરણું છું હું તો તરવાનો નુહ પાસે ભલે જહાઝ હશે. – – – –…

Read More

એક મુકામ ……

કેમ છો ,                          અત્યારે  જ  ગુજરાતીમાં લખતાં શીખી .એના ઉત્સાહ માટે  કંઈક  તમારા બધા સાથે  share  કરું  છું. મરીઝ નો શેર છે :  હું  કોને  કોને મારી  કવિતા માં  દઉં  જગા  ! જેને  મળું   છું   એની જુદી   દાસ્તાન  છે . ગાલિબ  નો શેર છે : બસ  કિ  હું   “ગાલિબ” અસીરીમેં…

Read More