ગઝલ : મકરન્દ દવે

તમારી જ ભીતર બિરાજે છે તેની ભવોની ભલામણ છે મારી ગઝલમાં. …… કોઈ દિલે તું જાન બન, કોઈ દિલે જહાન બન, મોત તણી મજાલ શું, મોત થકી મહાન બન. રૂપની બારી ખોલીને, સર્વ રૂપે સમાઈ જા, ધૂંધળી ધૂળમાં નર્યું ઊજળું આસમાન બન. સાચની કેડીએ નથી કોઈ દિશા ડરામણી, જાતની છેતરી જતી છાયથી સાવધાન બન. પહોંચી…

Read More

ભીનું છલ – મકરન્દ દવે

ભીનું છલ મજેદાર કોઈ બહાનું મળે, અને આંખમાં કાંક છાનું મળે!   કહું શું ? કદી તારે ચરણે નમી, ખરેલું મને મારું પાનું મળે.   વધે છે તરસ તેમ રણ છો વધે, કહીં ભીનું છલ સુહાનું મળે.   ખબર છે તને મારી ખાતાવહી, છતાં જો તો, લેણું કશાનું મળે.   હવે થાય છે તારી પાંપણ…

Read More

WALT WHITMAN(3) – મકરંદ દવે

SONG OF MYSELF – WALT WHITMAN A child said, What is the grass? fetching it to me with full hands; How could I answer the child?…..I do not know what it is any more than he. I guess it must be the flag of my disposition, out of hopeful green stuff woven. Or I guess…

Read More

દરિયા પછી – શ્રી મકરંદ દવે

ગમતાંનો કરીએ ગુલાલ નાં કવિ, ગુજરાતી ભાષાનાં કબીર, ટાગોર કે પછી મિરાંબાઈ કહો…શ્રી મકરંદ દવે મારા પ્રિય કવિ છે. દરિયા પછી કોને કહી રહ્યો છું, મને પાર ઉતારો? દરિયા પછી છે દરિયો, ન દરિયાનો કિનારો. આ ધુમ્મસી ગઢેય ભલા, આગ લગાડી? માગ્યો જ્યાં તારી તાપણીથી એક તિખારો. ગુમનામ દિશાઓની સફર છે, ઓ ખલાસી ! સળગી…

Read More