અહીંથી જવાય – કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને લચી શકું અહીંથી હું અંધકારની ખીણે ખરી…… Read more “અહીંથી જવાય – કિસન સોસા”