ગઝલ – કવિ કલાપી

કવિ કલાપીની આ ગઝલ એમના વ્યક્તિત્ત્વનું એક અલગ જ પાસું પ્રગટ કરે છે. છલોછલ ખુમારી, મસ્ત ફકીરીથી ભરી આ ગઝલ આપ સૌને પણ ગમશે. .. .. .. .. .. હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ! તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ! જહાં જેને મરી મુર્દુ કબરમાં મોકલી દેતી, હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ! જહાંથી જે…

Read More