એક નાનકડા બીજમાં ચેતનાનો એવો વિસ્ફોટ થાય છે કે કઠણ ધરતીનું પડ ભેદી તે બીજ હરિયાળું તૃણાંકુર બની ફૂટી નીકળે છે. તેજ, વાયુ, જલ, આકંઠ પી તે લીલુંછમ વૃક્ષ બની સૂર્યાન્મુખ બની મહોરે છે. એના મૂળમાં છે પેલું બીજ. જનસમાજની કોઈ વાસ્તવિક્તાનું- પછી તે માનવમન , માનવસંબંધ કે માનવવ્યહારની વાત હોય- બીજ સર્જકના ચિત્તમાં રોપાઈ…
Read More