એક દીપક છે તારા હ્રદયમાં- There is a candle in the heart

એક દીપક છે તારા હ્રદયમાં એક દીપક છે તારા હ્રદયમાં તત્પર પ્રજળી ઊઠવાને. એક શૂન્યતા છે તારી સુરતામાં તત્પર ભરપૂરતા માટે. તને ય સાલે છે, ખરું ને? તને ય સાલે છે વિજોગ પ્રિયજનનો. એને ઈજન આપ કે તને છલકાવી મૂકે આલિંગન આપ અગ્નિને. જે વિપરીત સલાહ આપે છે એમને યાદ અપાવ કે આપમેળે જ પ્રગટી…

Read More

ને ધબકે છે નિઃશબ્દતા – અમિના સૈદ

ને ધબકે છે નિઃશબ્દતા કવિતામાં શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને, પીઉં છું એના અસલ સ્રોતમાંથી પછી બધું થાય છે શબ્દાયમાન પૂરી થાય છે શોધ શબ્દની હું કહું છું ઃ કવિતામાં શબ્દો પૂર્વે હું હંમેશાં સાંભળું છું નિઃશબ્દતાને ને તું ઉત્તર વાળે છે ઃ જો હશે કોઈ ઈશ્વરનું અસ્તિત્વ તો એ ત્યાં જ હશે…

Read More

I Want to Write , મારે લખવું છે

I Want to Write I want to write I want to write the songs of my people. I want to hear them singing melodies in the dark. I want to catch the last floating strains from their sob-torn throats. I want to frame their dreams into words; their souls into notes. I want to catch…

Read More