સમય : રાવજી પટેલ

સમય આ વાડનાં ફૂલ મહીં ફરકે હજીયે આયુ તણો સમય સ્હેજ રતાશ છાંયો, ચૂંટ્યો, ખણ્યો. જરઠ ઘા, સળગ્યો સવાયો. શેઢે પડ્યું જીરણ જે હળ સાવ બૂઠું; મારા અશક્ત પગથી અવ કાળ ખેડું. હું કેટલાં વરસથી કણથી ભરેલાં ડૂંડાં ભરું નજરમાં? ન જરીય થાકું. આવું બર્યું પણ નર્યું થઈ જાય કેવું! દાણા સમો સમય થાય અરે…

Read More

આજ અચાનક – રાવજી પટેલ

આજ અચાનક કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે! પાળ તૂટેલા વ્હેળા શો આળોટું રસબસ. પારિજાતની ગંધ સરીખી તને ગોપવી લોચન ભીતરમાં રહી ખૂલે! પ્હેલાં જેમ થતું’તું… પરિતૃપ્ત એકાંત યાદથી, એવી… બસ એવી… કુંવારી શૈય્યાના જેવી તું… કેટકેટલું વીત્યું મુજને! હજી રક્તમાં વ્હેતો વ્યાધિ. અમથી અમથી મત્ત હવાની ઘૂમરી જેવી પ્હેલાં ઘરમાં જતી-આવતી. એક દિવસ ના મળ્યો?…

Read More

(આભાસી મૃત્યુનું ગીત) – રાવજી પટેલ

This one is my favourite poem, by one of my favourite poet Late Shri Ravji Patel. I was searching for its english translation, which I found on Layastaro.com. Here poet describes his impending meeting with death as if a bridegroom waiting to be taken to husband’s place! Its about that bitter-sweet moment! મૃત્યુને પ્રિયતમા રુપે…

Read More