
આજની પંક્તિઓ : રમેશ પારેખ
મીરાં કે પ્રભુ દીધું મને સમજણનું આ નાણુંવાપરવા જઈએં તો જીવતર બનતું જાય ઉખાણુંપેઢી કાચી કેમ પડી છે જેના તમે … Continue reading આજની પંક્તિઓ : રમેશ પારેખ
મીરાં કે પ્રભુ દીધું મને સમજણનું આ નાણુંવાપરવા જઈએં તો જીવતર બનતું જાય ઉખાણુંપેઢી કાચી કેમ પડી છે જેના તમે … Continue reading આજની પંક્તિઓ : રમેશ પારેખ
તળનું મલક હશે કેવું હેં માલમા, સળવળતી માછલીની જેવું? તળનું મલક હશે કેવું? અડીએ અડીએ તો ક્યાંય આઘું ઠેલાય આમ … Continue reading તળનું મલક હશે કેવું ? : રમેશ પારેખ
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત તો આંગળીની ધારે હું વરસી શકત બધું ઓણુંકા વરસાદમાં ઓણુંકા વરસાદમાં બે … Continue reading ઓણુંકા વરસાદમાં – રમેશ પારેખ
શગ રે સંકોરું શગ રે સંકોરું મારા નામની તૂટે પડછાયાની ગીચોગીચ સાંકડ્યું નર્યું અજવાળું અજવાળું વાય શગ રે સંકોરું મારા … Continue reading શગ રે સંકોરું – રમેશ પારેખ
જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું? હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં … Continue reading ગઝલ : રમેશ પારેખ
કવિનો શબ્દ છે કોમળ ગુલાબથી ય વધુ છે ઝળહળાટ તેનો આફતાબથી ય વધુ *** ફૂલ તો વૃક્ષે પેટાવેલા દીવા છે … Continue reading પુષ્પસંહિતા – 3 : રમેશ પારેખ
ઉમ્રભર જળ બની દરિયા તરફ તે ખુદ દડ્યો છે ઉમ્રભર ને સદા એ શખ્સને ઉંબર નડ્યો છે ઉમ્રભર એનું મન … Continue reading ઉમ્રભર – રમેશ પારેખ
સૂર્યનું પગલું મળે નહીં લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં આવી લચે છે … Continue reading સૂર્યનું પગલું મળે નહીં – રમેશ પારેખ
કેટલાક મારા પ્રિય અશઆર એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. .. .. .. .. … Continue reading માગ માગ – રમેશ પારેખ
આ બ્લોગ પર રમેશ પારેખ ની હાજરી ના હોય તો ગુજરાતી કવિતાનું પાનું અધૂરું રહી જાય. મારા અને અનેકોના પ્રિય … Continue reading તારું પહેલા વરસાદ સમું આવવું