પશ્યંતીની પેલે પાર.. – જાતુષ જોશી

પોતાને અશબ્દની યાત્રાએ નીકળેલા યાત્રી ગણાવતા આ કવિ ના શબ્દો આપણને પશ્યંતીની પેલે પાર પરાવાણી, પરમ આનંદ કે શબ્દબ્રહ્મ ની અવસ્થામાં દોરી જાય છે. …….. તું નર્યા આનંદની કરજે સખાવત, એક પળમાં થઈ જશે એની ઈબાદત. આ તરફ, પેલી તરફ ખેંચી રહ્યાં છે, બે ધ્રુવોની અધવચાળે હું યથાવત. તેજ છોડીને પ્રવેશું હું તમસમાં, ઝરમરે ત્યાં…

Read More