ગઝલ : ગૌરાંગ ઠાકર

ગઝલ એક તો તારો મને પર્યાય દેખાતો નથી,ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી. તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી. ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના,ધૂળ છે કે મ્હેક એનો ભેદ પરખાતો નથી. એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,આપણાથી તોય ત્યાં રૂમાલ દેવાતો નથી. ડાળથી…

Read More

ગઝલ : ગૌરાંગ ઠાકર

વિચારોને વમળમાં આજ આવ્યો છું ડુબાવીને, કિનારે એમ લાવ્યો જાત મારી હું બચાવીને. ખરે છે ડાળડાળેથી હવે વળગણનાં પર્ણો દોસ્ત, જરા મેં જોઈ લીધું ઊર્ધ્વમૂળે વૃક્ષ વાવીને. પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી, હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવીને. તમારા ઘરનાં રસ્તેથી પ્રવેશું છું હું અનહદમાં, અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ…

Read More

ચૂંટેલા શેર : ગૌરાંગ ઠાકર

જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો, હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું. * સદા પાળ બાંધી હું વચ્ચે રહું છું, સરોવરનું જળ છું વમળ હોય ક્યાંથી? * આગ હૈયામાં લાગી હો તો લખ, માત્ર લખવાની આગ રહેવા દે. * પર્ણ તાળી પવનને આપે છે. ઝાડ પર જાણે રાસ લાગે છે. * ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ, ને પછીથી…

Read More

નિર્વાણષટકમ – આદિ શંકરાચાર્ય, English translation by Swami Vivekanand

मनौबुद्धिय् अंहकार चितानि नहम न च श्रोत्रः जि्व्हे न च घ्रणा नेत्र न च व्योम भुमिर न तेजो न वायु चिदानन्द रुपाः शिवोहं शिवोहं I am neither the mind, nor the intellect, nor the ego, nor the mind-stuff; I am neither the body, nor the changes of the body; I am neither the senses of…

Read More