જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ

જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ જ્યારે ફંટાયા એક હતો સપાટ હરિયાળો રસ્તો તળેટીનો એક વાંકોચૂંકો રસ્તો પહાડીનો જેના શિખરે પહોંચી આકાશે હાથ દેવાય કેટલાએ લીધો રસ્તો હરિયાળીનો મારા જેવાએ લીધો રસ્તો વળાંકોનો કોઈએ રોક્યો, કોઈએ ટોક્યો આ તારો માર્ગ નથી આકાશે હાથ દેવાનું તારું ગજું નથી સૂર્યના કિરણોથી શિખર ઝળાંહળાં હતું નભ ઝૂકી ઝૂકી શિખરો સાથે…

Read More